________________
૫૮
જેનું ચિંતન કરવાથી, ધ્યાન ધરવાથી ઋષિએ પરમ પદને પામે છે, જેની સ્તુતિ દ્ર, ધરણેન્દ્ર, નરેન્દ્ર અને ગણુધરદેવા સ" મદ તજીને કરે છે, વેદ પુરાણુ જેને બતાવે છે, યમરાજ (જન્મ મરણુ) નાં દુઃખના પ્રવાહને જે હરે છે, એવી જિનવાણી, તેને હે ભવ્ય જીવ! ઘાનતરાયજી કહે છે કે તમે અનેક વિકલ્પરૂપ નદીના ત્યાગ કરી તમારા હૃદયને વિષે નિત્ય ધારણ કરશે.
(૩૪) ભૈયા ભગવતીદાસજી બ્રહ્મવિલાસમાં કહે છેઃ——
સવૈયા ૩૧
andy
જો પૈ* તાહિ તરિવેકી ઈચ્છા કછુ લઈ ભૈયા, તૌ તૌ વીતરાગા કે વચ ઉર ધારિયે; ભૌસમુદ્રજલમે અનાદિ હી તે મ્રૂત હા, જિનનારૢ નૌકા મિલી ચિત્તતે ન ટારિયે; ખેવટ વિચારિક શુદ્ધ થિરતા ધ્યાનકાજ,
સુખકે સમૂહ। સુષ્ટિસૌ. નિહારિયે; ચલિયે જો હુ પશ્ મિલિયે સ્થૌ મારગમે, જન્મ જરા મરનઢે ભયા
નિવારિયે. શતાત્તરી ૮.
હે ભાઈ! જો કઈ પણ તરવાની છા તને થઈ હોય તે તા વીતરાગનાં વચનને હધ્યમાં ધારણ કર. અનાદિથી ભવસમુદ્ર જળમાં ખૂથો છે પણ જિનનામ જેવી નૌકા હવે મળી છે તે તેને ચિત્તમાંથી વિસારીશ નહિ. શુદ્ધ સ્થિરતાપૂર્વક ધ્યાન માટે વિચારરૂપ ખલાસી છે. તે વડે સુદૃષ્ટિ થતાં સુખના સમૂહ એવા શુદ્ધ આત્મસ્વરૂપને નિહાળ. આ માગે ને ચલાય તેા જન્મ જરા મરણુના ભયને ઢાળીને શિવ–મેાક્ષપદની પ્રાપ્તિ થાય.