________________
૫૬૬
ઇન્દ્રિયના વિષયભોગનાં સુખમાં નિરંતર લીન રહે છે અને તેથી તું અનેક પ્રકારનાં દુઃખ પામે છે, છતાં તારાં આઠમ નાશ થતાં નથી. આત્માના સ્વભાવરૂપ પરમપદથી ભ્રષ્ટ થઈ આ સંસારના માર્ગમાં ભ્રમણ કરે છે. હે જગતવાસી છવ! તું પાંચ ઇન્દ્રિયના વિષયસુખથી ઉદાસીન થઈ જાગૃત થા અને શુદ્ધ આત્માના અનુભવમાં લીન થા કે જેથી ફરી આ સંસારમાં તારે આવવું પડે નહિ.
૫ય, તિય મુખ દેખનિ અંધ, મઠ મિથ્યાત મનન;
બધિર દેશ પર સુનન, લુંજ પટકાય હનનક; પગુ કુતીરથ ચલન, સુન્ન હિય લેન ધરનક,
આલસિ વિષયનિ માહિ, નાહિં બલ પાપ કરનક યહ અંગહીન હિ કામક, કર કહા જગ બેઠકં.
ઘાનત તા આઠ પહર, રહે આપ ઘર પૈ. ૫.
જે સ્ત્રીનું મુખ જોવામાં અંધ છે, મિથ્યાત્વ ઉચ્ચારવામાં મને છે, પારકા દેપ સાંભળવામાં બહેરે છે, છકાય જીવોને હણવામાં અશક્ત (અપગ) છે, કુતીરથ પ્રતિ ગમન કરવામાં લંગડે છે, લેવા મૂકવામાં શૂન્ય હૃદયવાળે હૈયાને ઉજડ-વિચાર રહિત) છે, વિશ્વ સેવવામાં આળસુ છે, અને પાપ કરવામાં નિર્બળ છે તે અંગહીન શું કામ છે ? જગતમાં બેસીને તે શું કરે? ઘાનતરાયજી કહે છે કે તે સંસારવર્ધક કાંઈ પણ પ્રવૃત્તિ કરી શકે તેમ નથી તેથી તે તે પિતાના આત્મસ્વરૂપરૂપ ઘરમાં પેસીને જ રહે છે.
હેનહાર સો હોય, હેય નહિ અન–હેન નર,
હરષ શોક કયાં કરે, દેખ સુખદુઃખ ઉદંકર, હાથ કછુ નહિં પરે, ભાવ સંસાર બઢાવે,
મોહ કરમક લિયૌ, તહાં સુખ રંચ ન પાકે યહ ચાલ મહા મૂરખતની, રેય રેય આપદ સહૈ, ગ્યાની વિભાવ નાસન નિપુન, ગ્યાનરૂપ લખિ સિવ લઉં કે