________________
૫૮૧
ધીનાં મન વચન કાયા આદિ દ્રવ્ય પ્રાણોમાં પણ નિર્બળતા થઈ જાય છે. પછી જ્યારે તે કેહવશ કેઈને મારે પીટે છે અથવા હાનિ પહોંચાડે છે ત્યારે બીજાના ભાવ પ્રાણની અને દ્રવ્ય પ્રાણની હિસા થાય છે. કેમકે સર્વ છો સુખ શાંતિ ચાહે છે. જીવતા રહેવાનું ચાહે છે. ત્યાં અહિંસા મહાવત જ સર્વની એ ભાવના સિંહ કરી શકે છે. જે પૂર્ણ અહિંસા પાળે છે તે પિતાના ભાવમા ક્રોધાદિ આવવા દેતા નથી અને તે એવું વર્તન કરે છે કે જેથી કોઈ પણ સ્થાવર કે ત્રણ પ્રાણીના પ્રાણને ઘાત ન થઈ જાય.
એ જ સાધુઓને પરમ ધર્મ છે કે તેઓ અનેક પ્રકારે કષ્ટ દેવામાં આવે છતા કષ્ટદાતા પર ક્રોધભાવ લાવતા નથી; જમીન જોઈને ચાલે છે, અને વૃક્ષનું એક પાદડુ સરખું પણ તેડતા નથી. હિંસા બે પ્રકારની છે–સંકલ્પી અને આરંભી. જે પ્રાણઘાત હિંસાના સંકલ્પપૂર્વક કરવામાં આવે છે તે સંકલ્પી હિંસા છે, જેમ ધર્મના નામથી પશુને યજ્ઞમાં હેમવા, શિકાર કરો, માંસાહાર માટે પશુઓ કપાવવાં આદિ.
આરંભી હિંસા તે છે કે જે ગૃહસ્થીને આવશ્યક સ સારી કાર્યોમાં કરવી પડે છે. ત્યાં હિંસા કરવાને સક૫ હેત નથી પરંતુ સંકલ્પ અન્ય આવશ્યક આરંભને હેય છે તેમાં હિંસા થઈ જાય છે. આ હિ સાને આરંભી હિંસા કહે છે. તેના ત્રણ ભેદ છે –
(૧)ઉદ્યમી–જે આજીવિકાસાધનના હેતુ અસિકર્મ(શસ્ત્રકર્મ, મસિક (લખવું તે), કૃષિક (ખેતી), વાણિજ્યકમ, શિલ્પકર્મ અને વિદ્યાકર્મ (arts) એ છ પ્રકારનાં કામ કરતાં હિંસા થાય છે, તે ઉદ્યમી હિંસા.
(૨) ગુહારંભી જે ઘરમા આહાર પાન તૈયાર કરવામાં, મકાન બનાવવામાં, કુવા દાવવામાં, બાગ બનાવવા આદિમાં થાય છે તે.