________________
પપ૮
હે ભવ્ય જીવ! સમ્યજ્ઞાનની આરાધના કરે. આ સમ્યજ્ઞાન પાપરૂપી અંધકારને દૂર કરવા સૂર્ય સમાન છે, મેક્ષારૂપી લક્ષ્મીના નિવાસ માટે કમળ સમાન છે, કામરૂપી સપને વશ કરવાને મંત્ર સમાન છે, મનરૂપી હાથીને વશ કરવાને સિંહ સમાન છે, આપદારપી મેઘને ઉડાડી દેવા પવન સમાન છે, સમસ્ત તરાને પ્રકાશ કરવા માટે દીપક સમાન છે તથા પાંચ ઈન્દ્રિયના વિષયરૂપી માછલીને પકડવા માટે જાળ સમાન છે. તે
तद्विवेच्य ध्रुवं धीर ज्ञानार्कालोकमाश्रय । વિષ્યતિ જ કાવ્ય રવિણોટમાલિની ૨૨૨૩ | "
ભલે પ્રકારે વિચાર કરીને હે ધીર પ્રાણી! તું નિશ્ચયથી આત્મજ્ઞાનરૂપી સૂર્યના પ્રકાશનો આશ્રય કર. તે જ્ઞાનરૂપી સૂર્યના પ્રકાશથી રાગરૂપી નદી સુકાઈ જાય છે.
अलब्धपूर्वमासाद्य तदासौ ज्ञानदर्शने । वेत्ति पश्यति निःशेष लोकालोकं यथास्थितम् ॥ ३१-४२ ॥ तदा स भगवान् देवः सर्वज्ञः सर्वदोदितः । નવગુણનીમિતે પર્વ રર-૪૨ .
કેવલી ભગવાન, ચાર ઘાતી કર્મને નાશ થવાથી, પૂર્વે જેની પ્રાપ્તિ કદી થઈ નહતી એવા કેવળજ્ઞાન અને કેવળદર્શન ગુણેને પ્રગટ કરી સર્વ લેક અને અલકને યથાવત દેખે છે, જાણે છે, ત્યારે તે ભગવાન સર્વ કાળને માટે પ્રકાશ કરનાર સર્વ દેવ થાય છે અને અનંત સુખ તથા અનંત વીર્ય આદિ વિભૂતિના પ્રથમ સ્વામી થાય છે.
(૩૧) શ્રી જ્ઞાનભૂષણ ભટ્ટારક તત્વજ્ઞાનતરંગિણીમાં કહે છે – अर्थान् यथास्थितान्' सर्वान् समं जानाति पश्यति । । निराकुलो गुणी योऽसौ शुद्धचिद्रूप उच्यते ॥ ३-१ ॥ .