________________
૫૫૭
-
કારને ચકમો
તેમ સુર્ય પણ એ
કેવળજ્ઞાન તિનું સ્વરૂપ યોગીઓએ એવું કહ્યું છે કે તે જ્ઞાનના અનંતાનંત ભાગમાં પણ સર્વ ચર, અચર, લેક, અલેક પ્રતિભાસિત થાય છે, એવા અનંત લેક હોય તે પણ તે જ્ઞાનમાં ઝળકે, એટલું વિશાળ અને આશ્ચર્યકારી કેવળજ્ઞાન છે.
अगम्यं यन्मृगाङ्कस्य दुर्भेयं यद्रवेरपि । तदुर्बोधोद्धतं ध्वान्तं ज्ञानभेद्यं प्रकीर्तितम् ॥ ११-७ ॥
જે મિથ્યાત્વરૂપ અંધકારને ચંદ્રમા દૂર કરી શકતો નથી, તેમ સૂર્ય પણ ભેદી શકતા નથી તે અજ્ઞાનાંધકારને સમ્યજ્ઞાન ટાળી દે છે એમ કહેવાય છે बोध एव दृढः पाशो हृषीकमृगबन्धने । गारुडश्च महामंत्रः चित्तभोगिविनिग्रहे ॥ १४-७॥
ઈન્દ્રિયરૂપી મૃગને બાંધવા સમ્યજ્ઞાન એ દઢ બંધન છે અને ચિત્તરૂપી સપને વશ કરવાને સમ્યજ્ઞાન એ એક ગાડી મહામંત્ર છે.
अज्ञानपूर्विका चेष्टा यतेयस्यात्र भूतले । स बध्नात्यात्मनात्मानं कुर्वन्नपि तपश्चिरं ॥ १९-७ ॥
આ પૃથ્વી ઉપર જે સાધુ અજ્ઞાનપૂર્વક આચરણ પાળે છે, તે દીર્ધકાળ પર્યત તપ કરતો રહે પણ પિતાને કર્મથી બાધે છે. અજ્ઞાનપૂર્વક તપ બંધનું જ કારણ છે. ज्ञानपूर्वमनुष्टानं निःशेषं यस्य योगिनः । न तस्य बन्धमायाति कर्म कस्मिन्नपि क्षणे ॥ २०-७॥
જે મુનિનું સર્વ આચરણ જ્ઞાનપૂર્વક થાય છે તેને કર્મોને બંધ કઈ પણ ક્ષણે થતો નથી. दुरिततिमिरहंसं मोक्षलक्ष्मीसरोज ।
मदनभुजगमन्त्रं चित्तमातङ्गसिंह ॥ व्यसनघनसमीर विश्वतत्त्वैकदीपं ।
विषयशफरजालं ज्ञानमाराधय त्वं ॥ २२-७॥