________________
પપપ
જેના હૃદયમાં જ્ઞાનસૂર્ય સદા પ્રકાશમાન રહે છે તેની પાસે ઈન્દ્રિોની દિશારૂપી સ્ત્રી નિર્મળ રહે છે, અર્થાત ઈન્દ્રિય વિકાર રહિત પોતપોતાનું કામ એવી રીતે કરે છે કે જેથી આત્માનું અહિત ન થાય.
सर्वद्वन्द्वं परित्यज्य निमृतेनान्तरात्मना । ज्ञानामृतं सदा पेयं चित्ताल्हादनमुत्तमम् ॥ १२ ॥
અંતરાત્મા સમ્યગ્દષ્ટિએ નિશ્ચિત થઈને, સર્વ રાગદ્વેષાદિ દ્વન્દને છોડીને, ચિત્તને આનદ આપનાર ઉત્તમ આત્મજ્ઞાનરૂપી અમૃતનું પાન કરવું જોઈએ. ज्ञानं नाम महारत्नं यन्न प्राप्तं कदाचन । संसारे भ्रमता भीमे नानादुःखविधायिनि ।। १३ ।। अधुना तत्त्वया प्राप्तं सम्यग्दर्शनसंयुतम् । प्रमादं मा पुनः काषीविषयास्वादलालसः ॥ १४ ॥
આત્મજ્ઞાનરૂપી મહારત્ન છે, અનેક દુખેથી ભરેલા આ ભયાનક સંસારમાં ભ્રમણ કરતાં આજ સુધી તું કદાપિ તેને પામ્યા નથી. તે મહારત્નને આજે તે સમ્યગ્દર્શન સહિત પ્રાપ્ત કરી લીધું છે તે આત્મજ્ઞાનને અનુભવ કર, વિયેના સ્વાદની લાલસામા પડીને હવે પ્રમાદ ન કર,
शुद्ध तपसि सद्वीर्य ज्ञानं कर्मपरिक्षये । उपयोगिधनं पात्रे यस्य याति स पंडितः ॥, १८ ॥ - પડિત તે છે કે જેનું આત્મવીર્ય શુદ્ધ તપમાં વપરાય છે, જેનું જ્ઞાન કર્મોને ક્ષય કરવામાં વપરાય છે અને જેનું ધન પેગ્ય પાત્રોને કામ આપે છે.
गुरुशुश्रूषया जन्म चित्तं सद्धथानचिन्तया । श्रुतं यस्य समे याति विनियोग स पुण्यभाक् ॥ १९ ॥