________________
૫૫૯
જે સર્વ પદાર્થોને જેવું તેમનું સ્વરૂપ છે તેવા યથાર્થ સ્વરૂપે એક સાથે દેખે છે, જાણે છે, તથા જે નિરાકુળ છે, ગુણના ભંડાર . છે તેમને શુદ્ધ ચેતન્ય પ્રભુ પરમાત્મા કહેવાય છે..
दुर्लभोऽत्र जगन्मध्ये चिद्रूपरुचिकारकः । ततोऽपि दुर्लभं शास्त्रं चिद्रूपप्रतिपादकं ॥ ८-८॥ । ततोऽपि दुर्लभो लोके गुरुस्तदुपदेशकः । ततोऽपि दुर्लभं भेदज्ञानं चिंतामणियथा ॥ ९-८ ॥
આ લેકમાં શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની રુચિવાળા મનુષ્ય દુર્લભ છે, તેથી દુર્લભ ચેતન્ય સ્વરૂપને બતાવનારાં શાસ્ત્ર છે, તેથી કઠણ તેને ઉપદેશ કરનારા સદ્ગુની પ્રાપ્તિ છે, તે પણ કદાચિત પ્રાપ્ત થાય તે પણ ચિંતામણી સમાન ભેદજ્ઞાનની પ્રાપ્તિ થવી તે અત્યંત દુર્લભ છે. જે કદાચિત ભેદવિજ્ઞાન થઈ જાય તે પછી આત્મકલ્યાણમાં પ્રમાદ ન કરવો જોઈએ,
अछिन्नधारया भेदबोधनं भावयेत् सुधीः । शुद्धचिद्रूपसंप्राप्त्यै सर्वशास्त्रविशारदः ॥ १३-८ ॥
સર્વ શાસ્ત્રોના જ્ઞાતા વિદ્વાનને ઉચિત છે કે તે શુદ્ધ શૈતન્ય સ્વરૂપની પ્રાપ્તિ માટે નિરંતર ધારાવાહી (અખંડિત) ભેદવિજ્ઞાનની ભાવના કરે, આત્માને અનાત્માથી મિત્ર મનન કરે. सता वस्तूनि सर्वाणि स्याच्छब्देन वचांसि च । વિતા કરિ વ્યાપ્તાનિ પર દષ્ટિ | ૨૨ .
સમ્યગ્દષ્ટિ અથવા સમ્યજ્ઞાની તેને કહેવાય છે જેને એ વિશ્વાસ છે કે સર્વ વસ્તુ સરૂપ છે, સ્યાત શબ્દ સહિત સ્થાણી બેલે છે, અર્થાત જે અનેકાંત પદાર્થને સમજાવવા માટે ભિન્ન ભિન્ન અપેક્ષાએ એક એક સ્વભાવને વિસ્તારથી વર્ણવે છે, અને જેને એ વિશ્વાસ છે કે જ્ઞાન જગતના સર્વ પદાર્થોને જાણે છે તે અપેક્ષાએ જગતવ્યાપી છે. '
“
ન ક૨.