________________
૪૫
જ્ઞાનના ભંડાર અધિક અધિક સચય થતા જાય છે. સચિતનાન અક્રમ (એક સાથેજ) વિરાજમાન રહે છે. એક અતિ કે શ્રુતજ્ઞાની કેટલીક ભાષા જાણે છે. સંસ્કૃત પુસ્તક વાંચવાનુ કામ પડે તે સ'સ્કૃત વાંચવા મંડે છે, ગુજરાતી વાંચવાનુ કામ પડે તે ગુજરાતી વાચવા મડે છે, મરાઠી વાંચવાનુ કામ પડે તેા મરાઠી વાંચવા મડે છે. ઈંગ્લિશ વાંચવાનું કામ પડે છે તે ઇંગ્લિશ વાંચવા મટું છે, એક વ્યાખ્યાનકર્તા ક્રાઈવિષય ઉપર વ્યાખ્યાન કરે છે, તેણે અનેક પુસ્તકા ભણીને એક વિષય ઉપર જે જ્ઞાનના સંચય કર્યાં છે તે સ` તેના જ્ઞાનમા હાજર છે, એક સાથે વિદ્યમાન છે, તેમાંથી ધીમે ધીમે તે વક્તા ઘણું જ જ્ઞાન પેાતાના દાઢ કે બે ક્લાકના ભાષણથી પ્રકાશિત કરે છે.
જ્ઞાનના પ્રકાશ મનદ્વારા વિચારવામાં, વચનદ્વારા કહેવામાં અને કાયાદ્વારા સમ્રુત કરવામાં અવશ્ય ક્રમથી થાય છે, પરંતુ આત્માના ભડારમાં જ્ઞાનના સ'ચય એક સાથે ઘણા રહે છે. એ વાત દરેક પ્રવીણ પુરુષ સમજી શકે છે.
એ વાત પણ યથાર્થ છે કે પાતપેાતાના જ્ઞાનની પ્રગટતા અનુસાર ત્રણ કાલનુ જ્ઞાન પણ કઈક મર્યાદા સુધી અલ્પજ્ઞાનીઓમાં પણ હાય છે. એક સ્ત્રી રસેાઈ બનાવવાની તૈયારી કરી રહી છે, તે જાણે છે કે તે શુ કરી રહી છે, કયા કયા સામાન એકત્ર કરી રહી છે. એ વર્તમાનકાળનુ જ્ઞાન છે. યેા કયા સામાન એકત્ર કરી ચૂકી છે. તથા એ સામાન કેવી રીતે કયારે આવ્યા હતા, અને ઘરમાં ક્યાં રાખ્યા હતો કે જ્યાથી લાવીને હાલ રસેામાં રાખ્યા છે એવુ ભૂતકાળનુ જ્ઞાન પણ તેને છે. રસેાઈમાં અમુક અમુક વસ્તુ બનાવવી છે, આટલી તૈયારી કરવી છે, આટલા માણસેાને જમાડવાં છે. અમુક અમુક જમવાના છે, રસેાઈ પછી મારે કપડાં સીવવાં છે, અનાજ ઝાટકવું છે, પુસ્તક ભણ્યું છે, અમુક સંબધીને ઘેર માંદાની ખખર