________________
૫૪૯
કર્મને ઉદય થાય છે તેમાં લીન થઈને સુખદુઃખને ભોક્તા થઈ જાય છે. જ્ઞાની પ્રકૃતિના સ્વભાવથી અથત કર્મોના ઉદયથી વિરક્ત રહે છે; તેથી કદી પણ ભોક્તા થતા નથી, તે જ્ઞાતા રહે છે. આ નિયમ સમજીને નિપુણ પુએ અજ્ઞાનપણું ત્યાગી દેવું જોઈએ અને શુદ્ધ આત્માની નિશ્ચલ જ્યોતિમા સ્થિર થઈ જ્ઞાન ભાવનું સેવન કરવું જોઈએ, शुद्धद्रव्यनिरूपणार्पितमतेस्तत्त्वं समुत्पश्यतो नैकद्रव्यगतं चकास्ति किमपि द्रव्यान्तरं जातुचित् । ज्ञानं ज्ञेयमवैति यत्तु तदयं शुद्धस्वभावोदयः । किं द्रव्यान्तरचुम्बनाकुलधियस्तत्त्वाच्च्यवन्ते जनाः ।।२२-१०॥
જે શુદ્ધ દ્રવ્યને વિચારમાં છે અને તત્ત્વને જોવાની દષ્ટિવાળા છે તેના મનમાં એક દ્રવ્યની અંદર બીજું દ્રવ્ય કદી પ્રવેશ કરી શકતું નથી. જે શુદ્ધ આત્માનું જ્ઞાન સર્વ રેય એટલે જાણવા યોગ્ય પદાર્થને જાણે છે તે આ જ્ઞાનના શુદ્ધ સ્વભાવને ઉદય છે તો પછી અજ્ઞાની અને આત્માને છોડીને પરદ્રવ્યને ગ્રહણ કરવા આકુળ વ્યાકુળ થઈ આત્મતત્તવના અનુભવથી શા માટે પતિત થઈ રહ્યા છે? જ્ઞાનમાં કે પદાર્થ આવતું નથી, જ્ઞાન કોઈ પદાર્થમાં જતું નથી, તે પણ જ્ઞાન સર્વ શેય પદાર્થોને પોતાના સ્વભાવથી જાણે છે. એ જ્ઞાનના પ્રકાશનું માહાત્મ્ય છે. स्याद्वाददीपितलसन्महसि प्रकाशे
शुद्धस्वभावमहिमन्युदिते मयीति । किं बन्धमोक्षपथपातिभिरन्यभाव
નિચોવર પરમાર્ચ સુરત મા II -૨ .
સ્યાદાદદ્વારા મારામાં આમતેજને પ્રકાશ થયો છે, જ્યારે મારા અંતરમા શુદ્ધ સ્વભાવને મહિમા પ્રગટ થઈ રહ્યો છે તે પછી ત્યા બધમાર્ગ કે મેક્ષમાર્ગ સંબંધી ભાનુ શું પ્રયોજન રહ્યું હોય?