________________
પર
यः सिद्धे परमात्मनि प्रविततज्ञानैकमूर्ती किल ज्ञानी निश्वयतः स एव सकलप्रज्ञावतामप्रणीः । तर्कव्याकरणादिशास्त्रसहितैः किं तत्र शून्यैर्यतो यद्योगं विदधाति वेध्यविषये तदुबाणमावर्ण्यते ॥ २४ ॥
જે પુરુષ વિસ્તી જ્ઞાનાકાર શ્રી સિદ્ધ પરમાત્માને જાણે છે તે જ સવ બુદ્ધિમાનેમાં શિરાણુિ છે. જે સિદ્ધ પરમાત્માના જ્ઞાન રહિત રહીને તર્ક વ્યાકરણ આદિ શાસ્ત્રોને જાણે છે તે તેથી શું પ્રયેાજન છે? ખાણુ તા તે કહેવાય કે જે લક્ષ્યને વધી શકે, નહિ ત વ્ય છે. આત્મજ્ઞાન જ યથા જ્ઞાન છે તેના વિના અનેક વિદ્યાએ આત્મહિતકારી નથી.
(૨૬) શ્રી પદ્મન દિમુનિ સાષચંદ્રાયમાં કહે છે तावदेव मतिवाहिनी सदा धावति श्रुतगता पुरः पुरः । यावदत्र परमात्मसंविदा भिद्यते न हृदयं मनीषिणः || ३६ ||
આ જગતમાં જ્યાં સુધી પરમાત્માનું જ્ઞાન માનવના હૃદયમાં વિરાજતું નથી ત્યાં સુધી બુદ્ધિરૂપી નદી, શામરૂપી સમુદ્ર તરફ આગળ આગળ દોડતી રહે છે, આત્માના અનુભવ થતાં મુદ્ધિ સ્થિર થઈ જાય છે.
वाह्यशास्त्रगहने विहारिणी या मतिर्बहुविकल्पधारिणी । चित्स्वरूपकुलसद्मनिर्गता सा सती न सदृशी कुयोषिता
॥ ૨૮ ॥
જે બુદ્ધિ પેાતાના ચૈતન્યરૂપી કુળ ઘરથી નીકળીને બહાર શાસ્ત્રરૂપી વનમાં વિહાર કરતી નાના પ્રકારના વિકલ્પ કરનારી છે તે સુદ્ધિ, સતી સ્ત્રીની સમાન પતિવ્રતા નથી પરંતુ કુલટાં સ્ત્રીની માઢ વ્યભિચારિણી છે. સુદ્ધિ તે જ સફળ કહેવાય કે જે પેાતાના આત્મામાં રમણ કરે. અનેક શાસ્ત્રાના વિકલ્પ પણ ન કરે.