________________
પw
જે કોઈ વ્યવહારનય અને નિશ્ચયનય બનેને યથાર્થ જાણીને મધ્યસ્થ થઈ જાય છે તે જ શિષ્ય જિનવાણીના ઉપદેશનું ફળ પામે છે.
सम्यग्ज्ञानं कार्य सम्यक्त्वं कारणं वदन्ति जिनाः । ज्ञानाराधनमिष्टं सम्यक्त्वानन्तरं तस्मात् ॥ ३३ ॥
જિનેન્દ્ર ભગવતિએ સભ્યજ્ઞાનને કાર્ય અને સમ્યગ્દર્શનને કારણ કહ્યું છે. એટલા માટે સમ્યગદર્શનની પછી જ્ઞાનની આરાધના કરવી ઉચિત છે.
कारणकार्यविधानं समकालं जायमानयोरपि हि । दीपप्रकाशयोरिव सम्यक्त्वज्ञानयोः सुघटम् ।। ३४॥
જો કે સમ્યગ્દર્શનની સાથે જ સમ્યજ્ઞાનની ઉત્પત્તિ થાય છે તે પણ જેમ દીપકથી પ્રકાશ થાય છે છતાં દીપક કારણ છે પ્રકાશ કાર્ય છે, તેમ સમ્યગદર્શન કારણ છે, સમ્યજ્ઞાન કાર્ય છે. ) कर्तव्योऽध्यवसायः सदनेकांतात्मकेषु तत्त्वेषु । . संशयविपर्ययानध्यवसायविविक्तमात्मरूपं तत् ॥ ३५ ॥
વ્યવહારનયથી સરૂપ અને અનેક ધર્મ સ્વરૂપ તને, સંશય, વિપર્યાય અને અધ્યવસાય રહિત જાણવા જોઈએ. એ સમજ્ઞાન છે. નિશ્ચયનયથી એ સમ્યજ્ઞાન આત્માનું સ્વરૂપ છે. ग्रंथार्थोभयपूर्ण काले विनयेन सोपधानं च । बहुमानेन समन्वितमनिन्हवं ज्ञानमाराध्यम् ॥ ३६॥
સમ્યગ્રાનને આઠ અંગ સહિત આરાધવું જોઈએ. (૧) ગ્રંથશુદ્ધિ શુદ્ધ ભણવું; (૨) અર્થશુદિ–અર્થ કરવા, (૩) ઉભય શુદ્ધિ-શબ્દ અને અર્થ શુદ્ધ ભણવા, (૪) કાલાધ્યયન–ોગ્ય સમયે ભણવું, (૫) વિનય, (ક) ઉપધાન–ધારણા સહિત ભણવું, (૭) બહુ માનપૂર્વક ભણવું, (૮) અનિન્દવ-ગુરુને કે જ્ઞાનને છૂપાવવું નહિ, येनांशेन ज्ञानं तेनांशेनास्य बन्धनं नास्ति । . .. येनांशेन तु रागस्तेनांशेनास्य बन्धनं भवति ।। २१३ ॥
૩૫