________________
૫૪૬
જેટલે અંશે કાઈનાં પરિણામમાં સમ્યજ્ઞાન હોય છે, તેટલે અંશે કર્મ બંધ થતા નથી, પરંતુ જેટલે અંશે રાગ હેય છે તેટલે અંશે કર્મને બંધ થાય છે. સમ્યજ્ઞાન બંધનું કારણ નથી. બંધનું કારણ ઔદયિક ભાવ રાગ દ્વેષ મોહ છે.
(૨૨) શ્રી અમૃતચંદ્રાચાર્ય તત્ત્વાર્થસારમાં કહે છે – वाचनापृच्छनाम्नायस्तथा धर्मस्य देशना । अनुप्रेक्षा च निर्दिष्टः स्वाध्यायः पंचधा जिनैः ॥ १६-७ ॥ वाचना सा परिज्ञेया यत्पात्रे प्रतिपादनम् । ग्रन्थस्य वाथ पद्यस्य तत्त्वार्थस्योभयस्य वा ॥ १७-७ ॥ तत्संशयापनोदाय तन्निश्चयबलाय वा । परं प्रत्यनुयोगाय प्रच्छनां तद्विदुर्जिनाः ॥ १८-७ ॥ आम्नाय: कथ्यते घोषो विशुद्धं परिवर्तनम् । વસ્થા-ધમાલુકાને વિરોયા ધર્મશાના . ૨૬-૭ || साधोरधिगतार्थस्य योऽभ्यासो मनसा भवेत् । अनुप्रेक्षेति निर्दिष्टः स्वाध्यायः स जिनेशिमिः ॥ २०-७ ॥
શાસ્ત્રોને સ્વાધ્યાય કરે તે વ્યવહાર સમ્યજ્ઞાન છે. તે સ્વાધ્યાય પાચ પ્રકારને જિનેન્દ્રોએ કહ્યો છે. વાંચના, પૃચ્છના, આમ્નાય, ધર્મદેશના, અનુપ્રેક્ષા. કેાઈ ગ્રંથ કે તેમાંનું પડ્યું કે તેને અર્થ કે એ બને બીજા પાત્રને સંભળાવવાં કે પોતે ભણવું તે વાચના છે. સશય દૂર કરવા પદાર્થને નિશ્ચય દઢ કરવા કે બીજાઓને સમજાવવા માટે જે પૂછવું તેને જિનેએ પૃચ્છના કહી છે. શુદ્ધ શબ્દ અને અર્થને ગેખીને મેઢે કરવું તેને આમ્નાય કહેવાય છે. ધર્મકથા આદિને ઉપદેશ કરે તે ધર્મદેશના છે. ભલે પ્રકારે જાણેલા પદાર્થને વારંવાર મનથી અભ્યાસ કરે તે અનુપ્રેક્ષા નામને સ્વાધ્યાય છે એમ જિનેન્દ્રોએ કહ્યું છે.
ज्ञानस्य ग्रहणाभ्यासस्मरणादीनि कुर्वतः ।। वहुमानादिभिः सार्द्ध ज्ञानस्य विनयो भवेत् ॥ ३२-७ ॥ .
વાય છે.
આ પછી તેને જિન
આખાય કહે
છે