________________
૫૧૮
બને એક સમયે (સાથે) છે, પરંતુ કરી શકાતું નથી. સર્વથા અવકાવ્ય નથી એ વાતને સિદ્ધ કરવા બાકીના ત્રણ ભંગ છે. ચાર પિતા વચ્ચે જો કોઈ અપેક્ષાએ અવકાય તેવા છતાં પણ પિતા છે, ચાર પુત્ર સાથે જાડાઈ અપેક્ષાએ અવકતવ્ય હેવા છતાં પણ પુત્ર છે. સાત પિતા પુત્ર અh | કેઈ અપેક્ષાએ અવક્તવ્ય દેવા છતાં પણ પિતા અને પત્ર બને છે. એવી રીતે બે વિરોધી રસભાને સમજાવવા માટે સાત ભંગ, શિષ્યોને દઢ જ્ઞાન કરાવવાના હેતુઓ, કરવામા આવ્યા છે. વસ્તુતાએ તે પુરુષમાં ત્રણ રવભાવ છે-પિતા છે, પુત્ર છે, અને રાવ્ય છે. તેના સાત ભંગ જ થઈ શકે છે. કે આઠ યતા નથી જેમ૧ પિતા, ૨ પુત્ર, ૩ પિતાપુત્ર, ૪ અવકતવ્ય, ૫ પિતા અવનવ્ય, ૬ પુત્ર અવકતવ્ય, ૭ પિતા પુત્ર અવાવ્ય.
જો કેઈને ધોળો, કાળે અને પા એ ત્રણ રંગ આપવામાં આવે અને તેને ભિન્ન ભિન્ન રંગ બનાવવાનું કહેવામાં આવે છે તે નીચે પ્રમાણે સાત જ બનાવી દેશે.
૧ સફેદ, ૨ કાળ, ૩ પીળે, ૪ સફેદ કાળો, ૫ સફેદ પીળે, ૬ કાળે પીળા, 9 સફેદ પાળે. આથી ઓછા કે અધિક બની શકતા નથી.
આત્માના સ્વભાવને સમજાવવા માટે આ સ્યાદાદની ઘણી જરૂર છે. આત્મામાં અતિત્વ અથવા ભાવપણું, પિતાનું અખંડ દિવ્ય, પિતાના અસંvયાત પ્રદેશરૂપ ક્ષેત્ર, પોતાના સ્વાભાવિક પર્યાયરૂપ કાળ,
અને પિતાને શુદ્ધ જ્ઞાનાનદમય ભાવની અપેક્ષાએ છે તે સમયે આ પિતાના આત્મામાં સંપૂર્ણ અન્ય આત્માઓના, સર્વ પુગલોના, ધર્મ, અધર્મ, આકાશ અને કાલના વ્ય ક્ષેત્ર કાલ તથા ભાવનું નાસ્તિપણું કે અભાવપણું છે, અસ્તિત્વની સાથે નાસ્તિત્વ ન હોય તો આ આત્મા છે, આ શ્રી મહાવીર સ્વામીનો આત્મા છે અન્ય નથી, એ
: