________________
૫૧૭
પૂજન કરતા હોય તેને પૂજારી હેવે, રાજ્ય કરતા હાય, ન્યાય કરતા હાય તેને રાજા કહેવા. લાક વ્યવહારમાં આ સાત નયેાની ઘણી ઉપયેાગિતા છે.
યાદ્વાદનચ અથવા સપ્તભંગ વાણીઃ—પદાર્થમાં અનેક સ્વભાવ રહે છે, જે સાધારણ રૂપથી વિચારતા વિધરૂપ ભાસે છે પરંતુ તે સર્વે ભિન્ન ભિન્ન અપેક્ષાએ પદામાં પદાર્થરૂપે જ હાય છે. તેને સમજાવવાના ઉપાય સ્યાદ્વાદ કે સસભંગ છે.
દરેક પદામાં અસ્તિ એટલે હેાવાપણુ, નાસ્તિ એટલે અભાવપણું એ બે વિરોધી સ્વભાવ છે. નિત્યપણું તથા અનિત્યપણું એ પણ એ વિરાધી સ્વભાવ છે. એકપણુ અને અનેકપણુ એ પણ ખે વિરાધી સ્વભાવ છે. એક સમયે એક જ સ્વભાવને વચનદ્વારા કહી શકાય છે, ત્યારે ખીજો સ્વભાવ જો કે કહી શકાતા નથી તે પણ પટ્ટામાં અવશ્ય રહેલા છે, એ વાત જણાવવાને માટે સ્યાદ્વાદ છે.
સ્યાત્ એટલે કથ ચિત્ કાઈ અપેક્ષાએ, વાદ એટલે કહેવુ તે સ્વાદ્વાદ છે. જેમ એક પુરુષ પિતા પણ છે, પુત્ર પણ છે. તે જ્યારે ફ્રાઈને સમજાવવુ હોય ત્યારે કહેવાય કે ચાર પિતા અત્તિ 1 કઈ અપેક્ષાએ (પેાતાના પુત્રની અપેક્ષાએ) પિતા છે. અહીં" સ્વાત શબ્દ એમ બતાવે છે કે તે કઈ અન્ય પણ છે. ફરી કહે કે સ્વાત્ પુત્ર: બસ્તિ—કાઈ અપેક્ષાએ ( પેાતાના પિતાની અપેક્ષાએ )પુત્ર છે. એ પુરુષ પિતા અને પુત્ર બને છે એસ દૃઢ કરવા માટે ત્રીજો ભ ગ કહેવાય છે કે સ્યાદ્ પિતા પુત્રત્ર્ય ।”
કાઈ અપેક્ષાએ જો મનેના વિચાર કરીએ તે તે પિતા પણ છે, પુત્ર પણ છે. તે પિતા અને પુત્ર તેા એક જ સમયે છે પરંતુ શબ્દામાં એ શક્તિ નથી કે બંને સ્વભાવાને એક સાથે કહી શકાય. તેથી ચેાથે! ભ'ગ કહે છે—સ્થાત્ અવન્ય । કાઈ અપેક્ષાએ આ વસ્તુ અવક્તવ્ય છે. કથનગાચર નથી. જોકે એ પિતા અને પુત્ર