________________
૫૩૬
હાય છે તે જો સ્પાઇનયારા સંસ્કૃત હોય અર્થાત્ સ્યાદ્વાદથી સિદ્ધ હોય તા તે પણ પ્રમાણભૂત છે.
उपेक्षा फलमाद्यस्य शेपस्यादानहानधीः ।
पूर्व वाऽज्ञाननाशो वा सर्वस्यास्य स्वगोचरे ॥ १०२ ॥
કેવલજ્ઞાન હેાવાનું ફળ વીતરાગ ભાવ થવા તે છે. અન્ય અલ્પ જ્ઞાનીઓને હેાવાવાળા પ્રમાણુરૂપ જ્ઞાનનું ફળ ત્યાગવા યેાગ્ય અને ગ્રહણ કરવા ચેાગ્ય વિષે વિવેકબુદ્ધિને પ્રાપ્ત કરવી તે છે તથા વીતરાગ ભાવ પણ છે. સ` મતિજ્ઞાન આદિનું મૂળ પેાતપેાતાના વિષયમાં અજ્ઞાનના નાશ છે.
वाक्येष्वनेकान्तद्योती गम्यम्प्रतिविशेषकः । स्यान्निपातोऽर्थयोगित्वात्तव केवलिनामपि ॥ १०३ ॥
હે જિનેન્દ્ર ! આપના મતમાં તથા શ્રુતકેવલીઓના મતમાં સ્યાદ્દામાં જે સ્યાત્ શબ્દ છે તે અવ્યય છે, તેને અથ કોઈ અપે ક્ષાએ' છે. એ શબ્દ બતાવે છે કે જે વાથ કહેવામાં આવ્યાં છે તેમાં ફ્રાઈ વિશેષ સ્વભાવની મુખ્યતા છે અને ખીજા સ્વભાવાની ગૌણુતા છે. એ વાકય જ પ્રગટ કરે છે કે વસ્તુ અનેકાન્ત છે, અનેક ધર્માંતે રાખવાવાળી છે. જેમ સ્વાત અત્તિ ઘટઃ એ વાક્યમાં કાઈ અપેક્ષાએ ઘડા છે એમ કહેતાં ઘડામાં ભાવપણાની મુખ્યતા છે ત્યારે અભાવપણાની ગૌણુતા છે, એમ રયાત્ શબ્દ ખતાવે છે. स्याद्वादः सर्वथैकान्तत्यागात्किवृत्तचिद्विधिः । सप्तभङ्गनयापेक्षो हेयादेयविशेपकः ॥ १०४ ॥
આ સ્યાદ્વાદ ન્યાય છે તે કાઈ અપેક્ષાએ એક સ્વભાવને કહેનાર છે તથાપિ વસ્તુ સવ થા આવી જ છે એવા એકાંતનેા નિષેધ કરનાર છે. મુખ્ય ગૌણ થનની અપેક્ષાએ તેના સાત ભંગ થઈ જાય છે જે પહેલાં બતાવી ગયા છીએ.
स्याद्वादकेवलज्ञाने सर्वतत्त्वप्रकाशने ।
भेदः साक्षादसाक्षाच वस्त्वन्यतमं भवेत् ॥ १०५ ॥