________________
૫૧
Ο
સાથે જ હાય છે, ચક્ષુ ઇન્દ્રિયદ્વારા જે દન છે તે ચક્ષુદ"ન છે. જેમ આંખે ધડીઆળને જાણ્યું તે મતિજ્ઞાન છે. તે ઘડીઆળના આકારને જાણવા પહેલાં જે ઉપયોગ ચક્ષુષન્દ્રિયદ્વારા જાણવા તૈયાર થયા પરંતુ જાણ્યુ કઈ નહિ તે ચક્ષુન છે, જ્યારે જાણી લીધુ કે આ ઘડીઆળ છે ત્યારે મત્તિજ્ઞાન છે. એવી રીતે ચક્ષુન્દ્રિય સિવાય ચાર ઇન્દ્રિય અને મનથી જે દન થાય છે તે અચક્ષુદર્શન છે. અવધિદર્શન સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને આત્માથી થાય છે. વલદર્શન સ`દી છે, તે દર્શનાવરણ ક્રમના સથા ક્ષય થવાથી પ્રગટે છે.
નિશ્ચય અને વ્યવહાર નઃ—વસ્તુને સર્વાં ગેગ્રહણુ કરે છે તે પ્રમાણ છે, જ્યારે નય છે તે વસ્તુના એક અંશને ગ્રહણ કરે છે કે ખતાવે છે. પહેલા કહેલા પાચે જ્ઞાન પ્રમાણુ છે અને ત્રણ સુજ્ઞાન પ્રમાણાભાસ છે. જેમ ક્રાઇ માનવ વેપારી છે અને મેજીસ્ટ્રેટ (ન્યાયાધીશ) પણ છે. પ્રમાણજ્ઞાન બંને વાતને એક સાથે જાણે છે. નયની અપેક્ષાએ કાઈ વખત તે વેપારી કહેવાય છે ત્યારે મેજીસ્ટ્રેટપણું ગૌણ રહે છે; અને ક્રાઈ વખત જ્યારે મેજીસ્ટ્રેટ કહેવાય છે ત્યારે વેપારીપણ ગૌણ રહે છે. અધ્યાત્મશાસ્ત્રોમા નિશ્ચયનય તથા વ્યવહારનયના ઉપયોગ બહુ જોવામા આવે છે. સ્વાય: નિશ્ચયઃ પ્રાયઃ વ્યવહારઃ । જે નય એક જ વસ્તુનુ' તેનાથી પરની અપેક્ષા વગર વર્ણન કરે તે નિશ્ચયનય છે. જે કાઈ વસ્તુને પરની અપેક્ષાએ એકને બદલે ખીજી' કહે તે વ્યવહારનય છે. એક તરવાર સાનાની મ્યાનમા છે તેમાં તરવારને તરવાર અને મ્યાનને મ્યાન કહેવુ એ નિશ્ચયનયનુ કામ છે. તથા સેાનાની તલવાર કહેવી એ વ્યવહારનયનુ કામ છે. લાકમાં એવા વ્યવહાર ચાલે છે કે પરના સચાગથી વસ્તુને અનેક પ્રકારે કહેવાય છે.
જેમ એક તરવાર ચાંદીની મ્યાનમાં અને એક સેાનાની મ્યાનમાં