________________
નથી-તે શુદ્ધ છે-જ્ઞાન, દીપકના પ્રકાશની માફક પર પ્રકાશક હોય છે. જ્ઞાન પોતાના વ્યગુણી આત્માને પણ દેખાડે છે અને અન્ય સર્વ પદાર્થોને પણ દેખાડે છે.
કમ રહિત એક સાથે સને જાણ લેવું એજ્ઞાણનો સ્વભાવ છે. એટલા માટે એ જ્ઞાનને અનુપમ, અબુત અને મકાન કરે છે. જેને જ્ઞાનાવરણ કર્મના ઉદયથી અર્થાત્ લાપશમથી કઈક જ્ઞાનની શક્તિ પ્રગટ છે, કંઈક અગટ છે, તે જ્યારે જાણવા પ્રયાસ કરે છે ત્યારે તે જ્ઞાન ક્રમથી પદાર્થોને જાણે છે. તથાપિ જાણી લીધા. પછી ધારણામાં અનેક પદાર્થોનું જ્ઞાન એક સાથે અપાનને પણ હેય છે. તે અલ્પજ્ઞાની જ્યારે તેને બહાર મન, વચન, કાયાથી કરે છે ત્યારે તે કમથી થાય છે, પરંતુ ભંડારમાં સચથશે તે એક સાથે અનેક પદાર્થોનું જ્ઞાન રહે છે. જેમ કે એક પચાસ વને વિદાન છે, જે સંસ્કૃત અને અંગ્રેજીમાં એમ. એ. છે, તેને પૂર્વીય અને પાશ્ચાત્ય સાહિત્યને ઘણો અભ્યાસ કર્યો છે, તે એક સાથે સંસ્કૃત, અજીજ્ઞાનને, ઘટને, વ્યાપારને, કાન બનાવવાની કલાને, વ્યાખ્યાનની કલાને, લખવાની કલાને, પત્તાં, ચાટ, શેતરંજ રમવાની કલાને, પિતાનાં સંબધીઓનાં નામ દામાદિ ઇતિહાસને, જગતના ઈતિહાસને, જુદા જુદા દેશની ભૂગલને, દેખેલા સમજેલા અનેક પદાર્થોના સ્વરૂપને ગાયનવિદ્યાને, વા વગાડવાને, તરવાને, વ્યાયામને, તરવાર ચલાવવાને, રસવતી (રસોઈ બનાવવાને, પૂજાપાઠને, આત્મ
ધ્યાનની કલાને, જીવનમાં અનુભવેલી ઘટનાઓને-ઇત્યાદિ ઘણા વિધેયોને એક સાથે જ્ઞાનમાં ભંડારની માફક રાખી રહ્યો છે.
જે કઈ મહાત્મા નિમિત્તાની હેય, તિથી દેય કે અવધિ જ્ઞાની હોય તો તે ભવિષ્યની ઘણી વાતોને, પોતાની કે પરની જાણીને જ્ઞાનના ભંડારમાં રાખી લે છે. યોગાભ્યાસના બળથી જેટલો જ્ઞાનને વિકાસ થતો જાય છે તેટલે તેટલે જ્ઞાનમાં ત્રિકાલગોચર