________________
૪૮.
થયો છે, અને સાગ્યભાવરસરૂપ અમૃતપાનના સુખથી જે પુષ્ટ થયા છે તેવા સુવિચક્ષણ સમ્યગ્દષ્ટિને સંસારને અંત નિકટ આવ્યા છે તથા તેમણે જ મોક્ષને સુગમ માર્ગ પ્રાપ્ત કર્યો છે. જાકે હિરમેં સ્યાદવાદ સાધના કરતા,
શુદ્ધ આતમ અનુભૌ પ્રગટ ભય હે, જાકે સંકલ્પ વિકલપકે વિકાર મિટિ,
સદાકાળ એક ભાવરસ પરિણમે છે; જાકે બંધવિધિ પરિહાર મેક્ષ અગીકાર,
એસે સુવિચાર પક્ષ સેલ છોડિ દિયે હૈ, જાકી જ્ઞાન મહિમા ઉોત દિન દિન પ્રતિ,
સોહી ભવસાગર ઉલધિ પાર ગયે હૈ. ૪૦. અ. ૧૨ જેના હૃદયમાં સ્યાદ્વાદસ્વરૂપના અભ્યાસથી શુદ્ધ આત્માને અનુભવ પ્રગટયો છે, જેનામાં સંકલ્પવિકલ્પના વિકારો મટીને સદાકાળ એક જ્ઞાનભાવને રસ પરિણમે છે, એ નિર્વિકલ્પ દશામાં બધની વિધિનો ત્યાગ અને મોક્ષને અગીકાર થાય એવા સુવિચારને પણ પક્ષ જેણે છોડી દીધું છે, અને જેના જ્ઞાનનો મહિમા દિવસે દિવસે પ્રકાશમાન થયેલ છે તેવા જીવ ભવસમુદ્ર ઉલંધી પાર ઉતરી ગયા છે. (૨૭) પં૦ ઘાનતરાયજી દાનતવિલાસમા કહે છે –
છપ્પય, નમ દેવ અરિહત, અષ્ટદશ દેષ રહિત હૈ, બદે ગુરુનિરગ્રન્થ, ગ્રન્થ તે નાહિ ગહત હૈ; બદૌ કરના ધર્મ, પાપગિરિ દલિન વજ વર,
બદૌ શ્રીજિન વચન, સ્યાદવાદાંક સુધાકરસરધાન દ્રવ્ય છહ તત્ત્વક, યહ સમ્યક વિવહાર મત, નિર્ચ વિશુદ્ધ આતમ દરબ, દેવ ધરમ ગુરુ ગ્રન્થ નુત. કર