________________
૪૭૯
દુઃખાદિ ઉપાધિ આવી પડે છે, તેને સમાધિરૂપ માને છે. તેણે સહેજ આત્મજ્ઞાનરૂપ બખ્તર પહેર્યું છે, કર્મની નિર્જરા કરવાને મનમાં ઉત્સાહ છે, અને એવા અનંત સુખના માર્ગમાં હેવાથી ઉપાધિને બેદરૂપ ન ગણતાં સમાધિરૂપ સમજે છે.
સવૈયા–૩૨, કઈ મિથ્યાદષ્ટિ જીવ ધરે જિનમુદ્રા ભેષ,
Wિામે મગન રહે કહે હમ યતિ હૈ, અતુલ અખડ મલ રહિત સદા ઉદ્યોત,
ઐસે જ્ઞાન ભાવસ વિમુખ મૂઢમતિ હૈ, આગમ સંભાલે દેષ કાલે વ્યવહાર ભાલે,
પાલે વ્રત યાપિ તથાપિ અવિરતિ હૈ, આપકે કહાવે મેક્ષમારગકે અધિકારી,
મેક્ષસે સદૈવ રુછ દુષ્ટ દુરગતિ હૈ. ૧૧૮. અ.૧૦ કઈ મિથાદષ્ટિ જીવ ગુરુનો ઉપદેશ સાંભળી નિમુદ્રા (નગ્નવેષ) ધારણ કરે છે, આચારક્રિયામાં મગ્ન રહે છે અને લેકમા હુ યતિ છું એમ કહે છે, પણ અતુલ, અખંડ, અમલ, સદા ઉદ્યોતવાન એવા આત્માનુભવ જ્ઞાનભાવ તેથી પરાડમુખ છે તેથી તે મૂઢમતિ છે. જોકે તે આગમ ભણે છે, દેષ ટાળી આહાર પાન કરે છે, બાહ્ય ક્રિયામાં દષ્ટિ રાખે છે ને મહાવ્રત પાળે છે તે પણ અંતરંગમિથ્યાત્વ પરિગ્રહ સહિત છે તેથી તે અવતી છે. પોતાને મેક્ષમાર્ગને અધિકારી માને છે પરંતુ મોક્ષમાર્ગથી સદા વિમુખ તે દુષ્ટ દુર્ગતિમાં ભ્રમણ કરે છે.
| સવૈયા ૩૧, ચાકસ ફિરત જાકે સસાર નિકટ આવે,
પાયે જિન્હ સમ્યફ મિથ્યાત્વ નાશ કરિ, નિરઠદ મનસા સુભૂમિ સાધિ લીની જિજે,
કીની મેક્ષ કારણ અવસ્થા ધ્યાન ધરિ;