________________
you
ની કેળવાની રીત
જાન જ્યોતિ
પરવસ્તુની મમતાને જેણે ત્યાગ કર્યો છે. ઉચ્ચ દશા પામવાની રીત અનુક્રમે વર્ધમાન થઈ શુદ્ધ પરિણામ સંયમની શ્રેણુ જેના અતરમાં વસી છે, તેથી આત્મજ્ઞાન જ્યોતિ વિશેષ વિશેષ પ્રકાશ પામી છે, તેવા ભેજ્ઞાની જીવ સુવર્ણ સમાન નિકલંક છે. જેમ સોનાને કાટ ન લાગે તેમ તેને શુભાશુભ કર્મકલંક લાગતું નથી અને સહેજે સંવર થાય છે.
સવૈયા-૩૧, જાકે પરકાશમેં ન દીસે રાગદેષ મેહ,
આસવ મિટત નાહિ બ ધકે તરસ હૈ, તિહું કાલ જામે પ્રતિબિંબિત અનંતરૂપ,
આપણુ અનંત સત્તાન તતે સરસ હૈ, ભાવશ્રુતજ્ઞાન પરિણામ જે વિચારે વરતું,
અનુભૌ કરે ન જહા વાણી પરસ હૈ, અતુલ અખડ અવિચલ અવિનાશી ધામ,
ચિદાનંદ નામ ઐસો સમ્યફ દરસ હૈ. ૧૫. અ.પ શુદ્ધ આત્માના પ્રકાશમાં રાગદ્વેષ અને મેહ દેખાતા નથી, આસવ મટે છે, અને બંધને ત્રાસ પણ લેતા નથી, જેમાં ત્રણ કાળ સંબધી પદાર્થોનું જ્ઞાન પ્રતિબિંબિત થાય છે એવો પતે અનંત શક્તિવાળે છે અને અનંતથી પણ અધિક છે. આત્મવસ્તુને ભાવશ્રુતજ્ઞાન પ્રમાણથી વિચાર કરીએ તે તે અનુભવગોચર છે પરંતુ દ્રવ્યકૃત (અક્ષરપ વાણ) થી આત્મવસ્તુ અનુભવમાં આવે નહિ. તે આત્મવસ્તુ અતુલ, અખંડ,અચળ, અવિનાશી અને જ્ઞાનજ્યોતનું નિધાન છે, ચિદાન દ સ્વરૂપ છે. એવુ સમ્યગ્દર્શન છે. ઉસે સ્ટિકરી લોદ હરકી પુટ વિના,
શ્વેત વસ્ત્ર ડારિ મઠ ૨ગ નીરમેં,