________________
૪૭૫
તરંગા ઉઠે તે પ્રભાવના અંગ, એ આઠ અંગ જ્યારે સમ્યક્ત્વમાં જાગૃત હોય, અને એવા સમ્યક્ત્વને જે ધારણ કરે તે સમકિતી છે. તે મોક્ષ પામે છે અને ફરી સંસારમાં આવતા નથી. જબ લગ છવ શુદ્ધ વસ્તુકે વિચારે ધ્યાવે,
તબ લગ ભોગસ ઉદાસી સરવંગ હૈ, ભેગમેં મગન તબ જ્ઞાનકી જગન નાંહિ,
ભોગ અભિલાષકી દશા મિથ્યાત અંગ છે, તાત વિષેગમેં મગનસ મિથ્યાતી છવ,
ભેગસૌ ઉદાસીસ સમકિત અલંગ હૈ, ઐસે જાનિ ભેગાં ઉદાસિ હૈ સુગતિ સાધે,
યહ મન ચંગ તે કઠોઠી માહિ ગગ છે. ૧૨ અને ૮
જ્યાં સુધી જીવ શુદ્ધ વસ્તુના વિચાર-ધ્યાનમાં પ્રવર્તે છે ત્યાં સુધી સર્વથા ભોગમાં ઉદાસીન રહે છે જ્યારે ભેગમાં મગ્ન હેાય છે ત્યારે જ્ઞાનની જાગૃતિ હેતી નથી. ભોગની અભિલાષારૂપ દશા તે મિથ્યાત્વનું અંગ છે, તેથી વિષયભોગમા મગ્ન છે તે મિથ્યાત્વીજીવ છે; અને ભોગથી ઉદાસીન છે તે અભંગ સમ્યગ્દષ્ટિ છે. એમ જાણી હે ભવ્ય' ભોગથી ઉદાસીન થઈ મુકિતનુ સાધન કરે. જેનું મન શુદ્ધ છે તેને કથરોટમા ગંગા છે. જિન્હકે સુમતિ જાગી ભેગસ ભયે વિરાગી,
પરસંગ ત્યાગિ જે પુરુષ ત્રિભુવનમેં રાગાદિક ભાવનિસાં જિન્હકી રહનિ ન્યારી,
કબહૂ મગન વહૈ ન રહે ધામ ધનમે; જે સદૈવ આપ વિચારે સરવાંગ શુદ્ધ
જિન્હકે વિતા ન વ્યાપે કહ્યું મને, તેમાં મેક્ષ મારગ કે સાધક કહાવે જીવ,
ભાવે રહો મંદિરમે, ભાવે રહો બનમેં ૧૫. અ. ૯