________________
૪૮૯
પ્રકાશ પ્રગટે છે ત્યારે શુદ્ધ ક્ષમાર્ગમાં ગમન થાય છે અને સર્વ પરિભ્રમણને અંત આવે છે.
• સવૈયા ૩૧, બાપુરે બિચારે મિથ્યાદષ્ટિ જીવ કહા જાને,
કૌન છવ કૌન કર્મ કૅસે કે મિલાપ હૈ સદાકાલ કર્મનો એકમેક હેય રહે,
ભિન્નતા ને ભાસી કૌન કર્મ કૌન આપહે; યહ તે સર્વદેવ દે ભિન્નભિન્ન રૂપ,
ચિદાનંદ જ્ઞાનમય કર્મ જડ વ્યાપ હૈ, તિહં ભાતિ મેહહીન જાને સરધાનવાન, જૈસે સર્વજ્ઞ દેખે તૈસે હી પ્રતાપ હૈ. ૧૦
મોહબ્રમાષ્ટક બાપડા બિચારા મિથ્યાદષ્ટિ છવ શું જાણે કે જીવ શું છે? કર્મ શું છે? અને તેમને સોગ કેવા પ્રકારે છે? તે બિચારા સર્વદા કર્મની સાથે એકમેક થઈ રહેલા હોવાથી પોતે કોણ છે અને કર્મ કેણું છે તેને ભેદ તેમને ભાસ નથી. આત્મા ચિદાનંદજ્ઞાનમય છે અને કર્મ જડ પુદગલના પર્યાય છે એવું જે બનેનું ભિન્નભિન્ન સ્વરૂપ તે તે શ્રી વીતરાગ સર્વદેવે જોયું છે. તેમ જ મેહ જેને ઘટયો છે એવા સન્નાહાવાન સમ્યગ્દષ્ટિ જીવ જાણે છે કે આત્માને પ્રતાપ જેવો સર્વદેવે જે છે તેવો છે.
છ૪૫ય, જૈન ધર્મ કે મર્મ, દષ્ટિ સમકિતત્તે સૂવે, જૈન ધર્મ કે મર્મ, મૂઢ-કેસે કર બૂ, જૈન ધર્મ કે મર્મ, જીવ શિવગામી પાવે, જૈન ધર્મ કે મર્મ નાથ ત્રિભુવન ગાવે.