________________
સવૈયા ૨૩. જીવ અકર્તા કહ્યો પર, પરકે કરતા પરહી પરવાજો, જ્ઞાનનિધાન સદા યહ ચેતન, જ્ઞાન કરે ન કરે કછુ ખાજે.
જ્યાં જગ દૂધ દહીં વૃત તદ્દકી, શક્તિ ધરે તિહું કાલ બખા, કેઉ પ્રવીન લખે દગતિ સુ, ભિન્ન રહે વપસોં લપટાન્યા. ર૩
(શતઅષ્ટતરી) જીવન પર અકર્તા કહ્યો છે. પરને કર્તા પર જ છે. આ ચૈતન્યસ્વરૂપ આત્મા સદા જ્ઞાનનું નિધાન છે. તે જ્ઞાન જ કરે છે. અન્ય કાંઈ કરતો નથી. આ જગતમાં જેમ દૂધમાં, દહીં ઘી અને છાશ થવાની શક્તિ ત્રણે કાળ છે એવું કઈ પ્રવીણ પુરુષ જાણે છે, તેમ કેઈ સુવિચક્ષણ પુરુષ, સમ્યગ્દર્શનવડે આત્માને શરીરથી લપટાયેલ છતાં શરીરથી ભિન્ન જાણે છે.
| સવૈયા ૩૧. કેવલ પ્રકાશ હેય અંધકાર નાશ હેય
જ્ઞાનકે વિલાસ હેય એર લે નિવાહવી, સિહમેં સુવાસ હોય, કલેક ભાસ હોય,
આપુરિઢ પાસ હેય ઔરી ન ચાહવી; ઇંદ્ર આય દાસ હેય અરિનકે ત્રાસ હય,
દવ કે ઉજાસ હેય ઈષ્ટ નિધિ માહિતી સવ સુખરાશ હાય સત્યકે નિવાસ હોય, સમ્યક ભયે હેય ઐસી સત્ય સાહિબી. ૯૧
(શતઅષ્ટોતરી) સમ્યફ પ્રગટે છે તેને આત્માનું કેવું ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે? તેને કેવળજ્ઞાનને પ્રકાશ થાય છે, અજ્ઞાનરૂપ અંધકાર ટળી જાય છે, જ્ઞાનમાં રમણતા થાય છે, અને જ્ઞાનતિ નિરંતર પ્રગટ રહે છે. સિદ્ધકમાં વાસ થાય છે, જ્ઞાનમાં લેકાલેક ભાસે છે, આત્માની