________________
*૪૧૫
૪. અવિરત સમ્યફવમાં–૭૪ માં મનુષ્યાકુ, દેવાયુ, તીર્થકર મળીને ૭૭નો બંધ થાય છે. ૪૩ પ્રકૃતિને બધ થતો નથી.
આથી સિદ્ધ થાય છે કે સમ્યક્ત્વ થયા પછી દેવ કે ઉત્તમ મનુષ્ય સિવાય બીજો (બંધ) થતો નથી. જે સમ્યકત્વ થયા પહેલાં ન, તિર્યંચ કે માનવ આયુ બાંધી લીધું હોય તો તે સમ્યફવી તિર્યંચ કે માનવને એ ત્રણ ગતિઓમાં જવું પડે છે. ચોથાથી આગળ સર્વ ગુણસ્થાનેમાં સમ્યકત્વ રહે છે.
પ. દેશવિરતમાં–૭૭ માં ૧૦ ઓછી ક૭ને બંધ થાય છે.
અપ્રત્યાખ્યાન કષાય ચાર, મનુષ્યાય, મનુષ્યગતિ, મનુષ્યગત્યા, ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ, વજવૃષભનારા સં.
૬, પ્રમત્તવિરતમાં–૧૭ માં ૪ ઓછી ૬૩ ને બંધ થાય છે, ચાર પ્રત્યાખ્યાનાવરણ કષાય ઘટી જાય છે.
૭. અપ્રમતવિરતમાં–૬૩ માં ૬ ઘટીને અને બે ઉમેરીને ૫૯ ને બધ થાય છે. અરતિ, શાક, અસાતવેદનીય, અસ્થિર, અશુભ, અયશ ઓછી થાય છે અને આહારક શરીર, આહારક અંગોપાંગ બાધી શકે છે
૮. અપૂવકરણમાં–૫૯ માથી દેવાયુ ઘટાડીને ૫૮ ને બંધ થાય છે.
૯. અનિવૃત્તિકરણમાં–પ૮ માંથી ૩૬ ઘટીને ૨૨ ને બંધ થાય છે. નિદ્રા, પ્રચલા, હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા, તીર્થકર, નિર્માણ, પ્રશસ્તવિહાગતિ, પચેન્દ્રિય જાતિ, તૈજસ, કાર્પણ શરીર ૨, આહારક ૨, વક્રિયકર, સમચતુરઅસંસ્થાન, દેવગતિ, દેવગયા.
સ્પર્ધાદિ ૪, અગુરુલઘુ ઉપઘાત, પરઘાત, ઉચ્છવાસ, ત્રસ, બાદર, , પર્યાપ્તિ, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, અદેય = ૩૬.
૧૦, સૂક્ષ્મસાપરાયમાં–ર૦ માંથી ૫ જતાં ૧૭ ને બંધ થાય છે. સંજવલન ક્રોધાદિ ચાર અને પુરુષવેદ બંધાતું નથી.