________________
૪૧૯
ખાર અને સૂક્ષ્મ સ્કંધાને પુદ્ગલ કહે છે. એ વ્યવહાર છે. તે ૭ પ્રકારના છે. તેનાથી ત્રૈલાય રચાયુ છે. પૃથ્વી સ્થૂલસ્થૂલ સ્કંધ છે. જય-સ્થૂલ છે, છાયા સ્થૂલસૂક્ષ્મ છે, ચાર ઇન્દ્રિયના વિષય સૂક્ષ્મસ્થૂલ છે, કાણુ વણા સૂક્ષ્મ છે. તેનાથી પશુ સૂક્ષ્મ સ્કંધ બે પરમાણુના સ્કંધપયત સૂક્ષ્મસૂક્ષ્મ છે.
सुहदुक्खजाणणा वा हिदुपरियम्मं च अहिदभीरुत्तं । जस्स ण विज्जदि णिच्च तं समणा विति अज्जीवं ॥ १२५ ॥ સુખ અને દુઃખનું જ્ઞાન, હિતમાં પ્રવૃત્તિ, અહિતમાં ભય ત્રણે કાળમાં જેને નથી તેને મહામુનિએ અજીવ કહે છે.
रागो जस्स पसत्यो अणुकंपासंसिदो य परिणामो । चित्तं णत्थि कलुस्सं पुण्णं जीवस्स आसवदि ॥ १३५ ॥
જેનામાં શુભ રાગ છે, યાસહિત પરિણામ છે, ચિત્તમાં મલીનતા નથી, અને પ્રસન્નતા છે, તેને પુણ્યકતા આસ્રવ થાય છે.
अरहंतसिद्धसाहुसु भत्ती धम्मम्मि जा य खलु चेट्ठा । अणुगमणं पि गुरूणं पसत्थरागो तिति ॥ १३६ ॥
પ્રશસ્ત અથવા શુભ રાગ તેને કહે છે કે જ્યાં અર્હત, સિદ્ધ અને સાધુની ભક્તિ છે, ધમ સાધનના ઉદ્યમ છે, અને ગુરુએની આજ્ઞાનુસાર વન છે.
तिसिदं वुभुक्खिद वा दुहिद दट्टण जो दुहिदमणो । पडिवज्जदि तं किवया तस्सेसा होढ़ि अणुकम्पा ॥ १३७ ॥
જે તૃષાતુરને, ક્ષુધાતુરને, દુઃખીને દેખીને પાતે દુઃખી મનવાળા ઈને યાભાવથી તેની સેવા કરે છે તેને ધ્યા કહી છે.
कोधो व जदा माणो माया लोभो व चित्तमासेन्न । जीवस्स कुणदि खोहं कलुसो त्ति य तं बुधा वेति ॥ १३८ ॥
જ્યારે ક્રાધ, માન, માયા કે લેાભ ચિત્તમાં આવીને જીવની