________________
૪૫૭
હાય છે, અજ્ઞાનીના સ` ભાવ અજ્ઞાનદ્વારા કરાયેલા હેાવાથી અજ્ઞાનરૂપ જ હેાય છે. સમ્યગ્દષ્ટિ જ્ઞાનીના વિષયભાગ સંબધી ભાવ પણ જ્ઞાનની ભૂમિકામાં જ છે જ્યારે અજ્ઞાની મિથ્યાષ્ટિના વ્રત તપના ભાવ પણ અજ્ઞાનની ભૂમિકામાં અજ્ઞાનમય છે
कर्म सर्वमपि सर्वविदो यद् वन्धसाधनमुशन्त्यविशेषात् । तेन सर्वमपि तत्प्रतिषिद्धं ज्ञानमेव विहितं शिवहेतुः ||४-३॥
સર્વજ્ઞાએ કહ્યુ` છે કે સર્વ શુભ કે અશુભ ક્રિયાકાંડ સામાન્ય રીતે ખધતુ જ કારણ છે. એટલા માટે તે સર્વ ત્યાગવા યેાગ્ય છે. એક શુદ્ધ વીતરાગ આત્મજ્ઞાનને જ મેનુ` કારણુ કહ્યું છે.
निषिद्धे सर्वस्मिन् सुकृतदुरिते कर्मणि किल । प्रवृत्ते नैष्कर्म्ये न खलु मुनयः सन्त्यशरणाः ॥ तदा ज्ञाने ज्ञानं प्रतिचरितमेपां हि शरणं । स्वयं विन्दन्त्येते परमममृतं तत्र निरताः ||५- ३ ||
મેક્ષમામાં શુભ અને અશુભ તેના નિષેધ હોવા છતાં મુનિએ એ કર્માથી રહિત અવસ્થામાં પ્રવૃત્તિ કરતાં ખરેખર અશરણુ હેાતા નથી. આત્મજ્ઞાનનુ` જ્ઞાનમા વવું... (પરિણમવુ) એ જ તેમને માટે શરણુ છે. તે મુનિ આત્માનુભવમા લીન રહેતા હેાવાથી આનન્દામૃતને સ્વાદ નિર તર લે છે. નિષ્ક્રમ આત્મધ્યાન જ મેાક્ષમાર્ગ છે.
वृत्तं ज्ञानस्वभावेन ज्ञानस्य भवनं सदा । एकद्रव्यस्त्रभावत्वान्मोक्ष हेतुस्तदेव तत् ॥ ७ - ३ ||
આત્મજ્ઞાનના સ્વભાવથી વર્તવું, તે સદા જ્ઞાનમાં પરિણમન કરવું તે છે. કારણ કે ત્યાં એક આત્મદ્રવ્યને જ સ્વભાવ છે. એટલા માટે એ જ મેાક્ષનુ સાધન છે. જ્યારે આત્મા આત્મામા જ વતે છે, આત્મસ્થ થઈ જાય છે ત્યારે મેાક્ષમાગ પ્રગટ થાય છે.