________________
૪૫૭
સમ્યગ્દષ્ટિ જ્ઞાની, નથી રાગાદિ કર્મોના કર્તા કે નથી તેના ભતા; તે માત્ર તેના સ્વભાવને જાણે જ છે તે કર્તા અને ભક્તા પિતાના સ્વભાવરૂપ શુદ્ધ ભાવના જ છે. પરભાવ તે કર્મજન્ય છે. તેને કર્તા ભોક્તા થતા નથી કર્તા અને ભોક્તાપણાના અભાવથી માત્ર જ્ઞાતા હોવાથી જ્ઞાની પિતાને શુદ્ધ સ્વભાવમાં નિશ્ચલ રહીને પિતાને પરથી મુક્તરૂપ જ અનુભવ કરે છે.
विगलन्तु कर्मविपतरुफलानि मम भुक्तिमन्तरेणैव । संचेतयेऽहमचलं चैतन्यात्मानमात्मानम् ॥ ३७-९ ॥
કરપી વિષવૃક્ષનાં ફલ મારા ભોગવ્યા વિના જ ખરી જાઓ, હું પિતાના નિશ્ચલ એક ચૈતન્યભાવને ભોક્તા છુ. નાની એવું મનન કરે છે. व्यवहारविमूढदृष्टयः परमार्थ कलयन्ति नो जनाः । तुपवोधविमुग्धबुद्धयः कलयन्तीह तुपं न तन्दुलम्
_| ૪૬-3 || જે વ્યવહાર ક્રિયાકાંડમાં જ મૂઢતાથી મગ્ન છે તે માનવ પરમાર્થ સ્વરૂપ શુદ્ધ આત્માને અનુભવ કરી શકતા નથી. જેને કુશકામાં
ખાની બુદ્ધિ છે તે કુશકા જ પ્રાપ્ત કરે છે તેના હાથમાં ચાખા કદી આવી શકતા નથી. વ્યહારધર્મ કેવળ બાહ્ય સહકારી છે. આત્માનુભવ જ પરમાર્થ ધર્મ છે. જે પરમાર્થધર્મને અનુભવ કરે છે તે જ શુદ્ધાત્માને પામે છે. (૧૯) શ્રી અમિતગતિ આચાર્ય તત્ત્વભાવનામાં કહે છે?
जीवाजीवपदार्थतत्त्वविदुपो बन्धास्त्रबौ रुधतः । शश्वत्संवरनिर्जरे विदधतो मुक्तिप्रियं कांक्षतः ।। देहादेः परमात्मतत्त्वममलं मे पश्यतस्तत्त्वतो। धर्मध्यानसमाधिशुद्धमनस कालः प्रयातु प्रभो ॥ ४ ॥