________________
૪૫૫ -
સમ્યગ્દષ્ટિ જીવ મહાન સાહસી ડાય છે. એવા વજ્રપાત પડે કે જેથી ભયભીત થઈને ત્રણલેાકના પ્રાણી માગ માંથી નાસી જાય તા પણ તે સમ્યકત્વી મહાત્મા સ્વભાવથી નિર્ભય હાવાથી, સ શકાઓને છેડીને પેાતાને અવિનાશી જ્ઞાનરૂપ શરીરવાળા જાણતા હાવાથી આત્મિક અનુભવથી કે આત્મજ્ઞાનથી કદી પતિત થતા નથી.
प्राणोच्छेदमुदाहरन्ति मरणं प्राणाः किलास्यात्मनो । ज्ञानं तत्स्वयमेव शाश्वततया नोच्छिद्यते जातुचित् ॥ तस्यातो मरणं न किञ्चन भवेत्तद्मीः कुतो ज्ञानिनो । निःशङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति ॥। २७-६ ॥
પ્રાણાના વિયાગને મરણુ કહે છે. નિશ્ચયથી આ આત્માના પ્રાણ જ્ઞાન છે. તે સ્વયં નિત્ય છે. તેના કદી નાશ થતા જ નથી તેથી તે જ્ઞાનપ્રાણુનુ મરણુ કદી થઈ શકતું નથી. માટે જ્ઞાનીને મરણના ભય હાતા નથી. તે નિઃશક થઈને સદાય પાતે પેાતાના સહજ જ્ઞાનના સ્વાદ લે છે.
सर्व सदैव नियतं भवति स्वकीयकर्मोदयान्मरणजीवितदुःखसौख्यम् ।
अज्ञानमेतदिह यत्तु परः परस्य,
कुर्यात् पुमान् मरणजीवितदुःखसौख्यम् ॥ ६-७ ॥
સને નિયમથી સદાય પેાતાનાં જ પાપ પુણ્ય કર્મોના ઉદયથી દુઃખ તથા સુખ થાય છે. એક ખીજાને મારી નાખ્યા, ખાળી નાખ્યા, કે દુઃખી તથા સુખી કર્યાં એમ માનવું તે અજ્ઞાન છે. જ્યાં સુધી પેાતાના આયુકના નાશ નથી થતા ત્યાં સુધી મરણુ થઈ શકતું નથી. પેાતાનાજ સાતા અસાતાના ઉધ્યથી સુખદુઃખ થાય છે. विश्वाद्विभक्तोऽपि हि यत्प्रभावादात्मानमात्मा विदधाति विश्वम् । मोहककन्दोऽध्यवसाय एष नास्तीह येषां यतयस्त एव ॥ १०७ ॥