________________
૪૬૮
હે આત્મન ! જે પાપી મહમલ્લ જીવતો છે ત્યાં સુધી આ છવ સંસારી થઈ ભ્રમણ કરે છે અને જેને નાશ થવાથી આ જીવ મેક્ષને સ્વામી થાય છે તે મેહમલ્લને દૂર કર.
मोहपके परिक्षीणे शीणे रागादिवंधने । नृणां हृदि पदं धत्ते साम्यश्रीविश्ववंदिता ॥ १०-२४ ॥
જ્યારે મેહરૂપી કાદવ સુકાઈ જાય છે, અને રાગાદિ બંધન તૂટી જાય છે ત્યારે જ માનવોના હદયમાં વિશ્વવંદ્ય એવી સમતારૂપી લક્ષ્મી પ્રવેશ કરે છે.
शाम्यति जन्तवः क्रूरा वद्धवैराः परस्परम् । अपि स्वार्थे प्रवृत्तस्य मुनेः साम्यप्रभावतः ॥ २०-२४ ॥
જે મુનિ પિતાના આત્માના ધ્યાનમાં લીન છે તેની સમતાના પ્રભાવથી તેની પાસે પરસ્પર વર રાખનાર કૃર છો પણ શાંત થઈ જાય છે. सारङ्गी सिंहशावं स्पृशति सुतधिया नन्दिनी व्याघपोतं
मार्जारी हंसवालं प्रणयपरवशा केकिकान्ता भुजङ्गम् । वैराण्याजन्मजातान्यपि गलितमदा जन्तवोऽन्ये त्यजन्ति श्रित्वा साम्यैकरुढं प्रशमितकलुपं योगिनं क्षीणमोहम्
!! ૨૬–૨૪ . જે ગીને મેહ ક્ષય થઈ ગયો છે, જે ક્રોધાદિ કલુષભાવોને શાંત કરી ચૂક્યા છે, અને જે સમતાભાવમાં આરૂઢ છે તે યોગીની પાસે હરણી સિંહના બચ્ચા ઉપર પુત્રની માફક પ્યાર કરે છે, ગાય વાઘના બચ્ચાને રમાડે છે, બિલાડી હંસના બચ્ચાને પ્રેમથી સ્પર્શ કરે છે તથા ઢેલ (મયુરી) સપના બચ્ચાની સાથે પ્યાર કરે છે એવી રીતે અન્ય પ્રાણી પણું જેમને જન્મથી વેર હોય છે તે મદરહિત થઈ વેર છેડી દે છે.