________________
प्राप्नुवंति शिवं शश्वञ्चरणज्ञानविश्रुताः । अपि जीवा जगत्यस्मिन्न पुनदर्शनं विना ।। ५८-६ ॥
આ જગતમાં જે શાન અને ચારિત્રથી પ્રસિદ્ધ થયેલા મહાત્માઓ છે તે પણ સમ્યગ્દર્શન વિના મોક્ષ પામી શકતા નથી. अतुलसुखनिधानं सर्वकल्याणवीज
जननजलधि-पोतं भव्यसत्त्वैकपात्रम् । दुरिततरुकुठारं पुण्यतीर्थप्रधान
पिबत जितविपक्षं दर्शनाख्यं सुधाम्बुम् ।। ५९-६ ॥
આચાર્ય કહે છે કે હે ભવ્ય જીવો! તમે સમ્યગ્દર્શનરૂપી અમૃતને પી, એ અનુપમ અતીન્દ્રિય સહેજ સુખને ભંડાર છે, સર્વ કલ્યાણનું બીજ છે, સંસાર સમુદ્રને પાર પામવાને જહાજ છે, ભવ્ય છે જ તેને પામી શકે છે, તે પાપરૂપી વૃક્ષને કાપવાને કુહાડી સમાન છે, પવિત્ર તીર્થોમાં એ જ પ્રધાન છે અને મિથ્યાત્વને એ જ્ય વત શત્રુ છે.
ધ્યાનશુદ્ધિ મન:શુદ્ધિ મોર્ચે 7 વઢમ્ !. विच्छिनत्यपि निःशवं कर्मजालानि देहिनाम् ॥ १५-२२ ॥
મનની શુદ્ધતા તે માત્ર ધ્યાનની શુદ્ધિ કરે છે એટલું જ નહિ પણ નિશ્ચયથી તે સંસારી પ્રાણીઓની કર્મરૂપી જાળને કાપી દે છે. यथा यथा मनःशुद्धिर्मुनेः साक्षात्प्रजायते । तथा तथा विवेकश्रीहृदि धत्ते स्थिरं पदम् ॥ १८-२२ ॥
મુનિના મનની શુદ્ધતા જેમ જેમ પ્રગટ થતી જાય છે તેમ તેમ ભેદજ્ઞાનરૂપી લક્ષ્મી હદયમાં સ્થિરતાપૂર્વક વિરાજતી જાય છે.
शमश्रुतयमोपेता जिताक्षाः शंसितव्रताः । વિજ્યનિર્વિતસ્થાન્તા પર નિઃ + રૂ–રર !
જે ગીઓ શાંતભાવ, શાસ્ત્રજ્ઞાન તથા યમ નિયમને પાળે છે. જિતેન્દ્રિય છે તથા પ્રશંસનીય વાતને ધરનારા છે તે પણ જે મનને ને જીતે તો તે આત્મસ્વરૂપનો અનુભવ કરી શકતા નથી.