________________
૪૭૦
नास्रवो निर्ममत्वेन न बंधोऽशुभकर्मणां । नासंयमो भवेत्तस्मान्निर्ममत्वं विचिंतयेत् ॥ १८-१० ॥
પર પદાર્થ મારે નથી એવી ભાવનાથી નથી અશુભ કર્મોને આસ્રવ થત, નથી તેને બંધ થતો કે નથી કોઈ અસંયમભાવ થતો; એટલા માટે નિર્મમત્વની સદા ભાવના કરવી યોગ્ય છે. श्रद्धानं दर्शनं सप्ततत्त्वानां व्यवहारतः । લઇ ત્રિવિધ જો પરમિiાતિતઃ |-૬૨ |
છવાદ સાત તત્વોની શ્રદ્ધા કરવી તે વ્યવહારનયથી સમ્યગ્દર્શન છે. તે નિશક્તિાદિ આઠ ગુણે સહિત હોવું જોઈએ. તેના પમિક ક્ષાપશસિક, ક્ષાયિક એ ત્રણ ભેદ છે.
स्वकीये शुद्धचिद्रूपे रुचिर्या निश्चयेन तत् । સરને મત તો હુતાશનમ્ | ૮-૨ /
પિતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં જે રૂચિ તેને નિશ્રય સમ્યગ્દર્શન તત્વજ્ઞાનીઓએ કહ્યું છે. આ સમ્યગ્દર્શન કર્મરૂપી ધનને બાળવાને અગ્નિ સમાન છે. संक्लेशे कर्मणां बंधोऽशुभानां दुःखदापिनाम् । विशुद्धौ मोचनं तेषां वंधो वा शुभकर्मणाम् ॥ १४-१३ ॥
દુખિત-કલેશિત પરિણામોથી દુઃખદાયક પાપકર્મોને બંધ થાય છે. વિશુદ્ધ (શુભ) પરિણામોથી તે પાપકર્મોની નિર્જરા થાય છે અથવા શુભ કર્મોને બંધ થાય છે. यावद्बाह्यांतरान् संगान न मुंचंति मुनीश्वराः । તાવાયાત્તિ નો તેવાં વિસ્વરૂપે વિતા | ૨૨-૩
જ્યાં સુધી મુનિગણ બાહ્ય અને અત્યંતર પરિગ્રહને ત્યાગતા નથી ત્યાં સુધી તેમની ચિતન્યસ્વરૂપમાં નિર્મલતા થઈ શકતી નથી.
कारणं कर्म बंधस्य परद्रव्यस्य चिंतनम् । स्वद्रव्यस्य विशुद्धस्य तन्मोक्षस्यैव केवलम् ॥ १६-१५ ॥