________________
૪૩૩
गहिऊण य सम्मत्तं सुणिम्मलं सुरगिरीव णिक्कंप | તું નાળ જ્ઞાર્િ સાય! તુવર્ણવવયદ્વાર ॥' ૮૬ ॥
હે શ્રાવક ! પરમ શુદ્ધ સમ્યગ્દર્શનને ગ્રહણુ કરીને મેરુ પર્વતવત્ તેને નિષ્ક્રમ્પ રાખીને સ’સારનાં દુ:ખેાના ક્ષયને માટે તેને ધ્યાનમાં વ્યાયા કરે.
सम्मत्तं जो झायइ सम्माइट्ठी हवेह सो जीवो ॥ सम्मत्तपरिणदो उण खवेइ दुठ्ठट्ठकम्माणि ॥ ८७ ॥
જે જીવ નિશ્ચય સમ્યકત્વ-આત્માની દૃઢ શ્રદ્દાને ધ્યાવે છે તે સમ્યગ્દષ્ટિ છે. જે કાઈ આત્માનુભવરૂપ સમ્યકત્વમાં રમણ કરે છે તે દુષ્ટ એવાં આઠ કર્મોનો ક્ષય કરી દે છે.
कि बहुणा भणिएणं जे सिद्धा णरवरा गए काले । सिज्झिहहि जे वि भविया तं जाणइ सम्ममाहप्पं ॥ ८८ ॥
અધિક શું કહેવુ. ? જે મહાત્માએ ભૂતકાલમાં સિદ્ધ થયા છે, અને આગામી કાલમા સિદ્ધ થશે તે સર્વ સમ્યગ્દર્શનનું માહાત્મ્ય છે એમ જાણા.
ते घण्णा सुकयस्था ते सूरा ते वि पंडिया मणुया । सम्मत्तं सिद्धियरं सिविणे वि ण मइलियं जेहिं ॥ ८९ ॥
તે જ ધન્ય છે. તે જ કૃતાર્થ છે, તે જ વીર છે, તે જ પાડિત માનવ છે કે જેમણે સ્વપ્નમા પણુ, સિદ્ધિને દેવાવાળા સમ્યગ્દર્શનને મલિન કર્યુ” નથી. નિરતિચાર સમ્યગ્દન પાનીને આત્માનંદના વિલાસ કર્યો છે. શુદ્ધ સમ્યકત્વ આત્માનુભૂતિ જ છે, हिंसारहिए धम्मे अट्ठारहदोसवज्जिए देवे । णिग्गंथे पव्वयणे सद्दहणं होइ सम्मत्तं ॥ ९० ॥
હિસારહિત ધમ માં, અઢાર દાષ રહિત દેવમાં અને નિગ્રંથ મેાક્ષમાર્ગ કે સાધુમામાં જે શ્રદ્દાન છે તે સમ્યગ્દર્શન છે,
૨૮