________________
૪૩૪
(૭) શ્રી વટ્ટક્રૂર-આચાય મૂલાચારની દ્વાદશાનુપ્રેક્ષામાં કહે છેઃरागो दोसो मोहो इंदियसण्णा य गारवकसाया । मणवयणकायसहिदा दु आसवा होंति कम्मस्स ॥ ३८ ॥
રાગ, દ્વેષ, મેહ, પાંચ ઈન્દ્રિયાના વિષય, આહાર, ભય, મૈથુન, પરિગ્રહરૂપ સત્તા, ઋદ્ધિગારવ, રસગારવ, સાતાગારવ અને એવા ત્રણ અભિમાન તથા દિ ષાય, અને મન, વચન, કાયા, કર્માંત આવવાનાં દ્વાર છે.
हिंसादिएहिं पंचहिं आसवदारेहिं आसवदि पावं । तेहिंतो घुव विणासो सासावणावा जह समुद्दे ॥ ४६ ॥
હિંસા, અસત્ય, ચારી, કુશીલ, પરિગ્રહ એ પાંચ આસવનાં દ્વાર છે. તેનાથી એવા પાપના આસવ થાય છે કે જેથી સદા આત્માના સંસારસમુદ્રમાં નાશ થાય છે, જેમ છિદ્રસહિત નૌકા સમુદ્રમાં ડેલાં ખાઈને ડૂબી જાય છે. इंदियकसायदोसा णिग्घिप्पंति तवणाणविणएहिं । रज्जूहि णिग्घिप्पंति हु उप्पहगामी जहा तुरया ॥ ५० ॥
જેમ કુમામાં જતા અશ્વ લગામવડે રોકી શકાય છે તેમ તપ, જ્ઞાન, અને વિનયદ્વારા ઇન્દ્રિય અને કષાયના દાષ દૂર થઈ જાય છે.
संसारे संसरंतस्स खओवसमगदस्स कम्मस्स ।
सव्वस्स वि होदि जगे तवसा पुण णिन्जरा बिउला ।। ५५ ।।
સસારમાં ભ્રમણ કરતાં જ્યારે કમ્પના ક્ષયાપશમ થાય છે ત્યારે આ લેકમાં સવ વેાને એક દેશ નિરા થાય છે. પરંતુ તપ કરવાથી બહુ અધિક મેર્મોની નિરા થાય છે.
चिरकालमज्जिदपि य विहुणदि तवसा रयत्ति णाऊण । दुविहे तवम्मि णिच भावेदव्वो हवदि अप्पा ॥ ५८ ॥ .