________________
૪૩૧
परदव्वादो दुग्गइ सद्दव्वादो हु सुग्गई होई । इणाऊण सदव्वे कुह रई विरय इयरम्मि ॥ १६ ॥
પરદ્રવ્યેામાં રતિ કરવાથી દુ′તિ થાય છે, કિંતુ સ્વદ્રવ્યમાં રતિ કરવાથી સુગતિ થાય છે એમ જાણીને પરદ્રવ્યથી વિરક્ત થઈ સ્વદ્રવ્યમાં પ્રેમ કરશ.
मिच्छत्तं अण्णाणं पावं पुण्णं चएवि तिविहेण । મોળના નોર્ફ નોયત્યો નોય૬ બપ્પા || ૨૮
મિથ્યાત્વ, અજ્ઞાન અને પુણ્ય પાપને મન, વચન, કાયાદ્વારા ત્યાગ કરીને મૌનવ્રત સહિત ચેાગી ધ્યાનમાં સ્થિર થઈ પેાતાના શુદ્ધ આત્માનુ ધ્યાન કરે.
जीवाजीव वहन्ती जोई जाणेइ जिणवरमरण ।
तं सण्णाणं भणियं अवियत्थं सव्वदरिसीहिं ॥ ४१ ॥
જે ચેાગી છવ અને અજીવ પદાર્થોના ભેદને જિનેન્દ્રના મતને અનુસાર યથા` જાણે છે તે સમ્યગ્દર્શન સહિત જ્ઞાન છે, એમ સÖદી જિનેન્દ્રોએ કહ્યું છે.
परमप्पय झायंतो जोई मुचे मलदलोहेण ।
णादियदि णवं कम्मं णिहिं जिणवरिदेहिं ॥ ४८ ॥
પરમાત્માનું ધ્યાન કરતા યાગી પાપમધકારક લાભથી છૂટી જાય છે. તેને નવા કર્મીને આસ્રવ થતા નથી. એમ જિનેન્દ્રોએ કહ્યું છે.
देवगुरुम्मिय भत्तो साहम्मिय संजदेसु अणुरत्तो । सम्मत्तमुव्वहंतो झाणरओ होइ जोई सो ॥ ५२ ॥
જે યાગી સમ્યગ્દર્શનને ધારણ કરતા છતા દેવ અને ગુરુની ભક્તિ કરે છે, સાધી સયમી સાધુઓમાં પ્રીતિમાન છે તે જ ધ્યાનમાં રુચિ કરવાવાળા હોય છે.