________________
૪૪૬
आउ गलइ ण वि मणु गलइ ण चि आसाहु गलेइ । मोह फुरइ ण वि अप्पाहि इम संसारे भमेड़ ॥ ४८॥
આયુષ્ય તે ઘટતું જાય છે પરતુ નથી મનની ગતિ મદથતી કે નથી આશા તૃષ્ણા ઘટતી. મેાહની ઘેલછા પ્રગટ પ્રવતી રહી છે; તેથી આ પ્રાણી આત્મહિત નહિ કરતાં આ સંસારમાં ભ્રમણ કર્યાં કરે છે.
जेहउ मणु विसयह रमइ तिम जे अप्प मुणेड़ | जोइउ भणइ रे जोइहु लहु णिव्वाण लहेड़ ||१९|
જેવું આ મન ઇન્દ્રિયાના વિષયામાં રમે છે તેવું જો પેાતાના આત્માના અનુભવમાં રમણ કરે તે યોગેન્દ્રદેવ કહે છે કે હે ચેાગી! આ જીવ શીધ્ર નિર્વાણને પ્રાપ્ત કરી લે.
जो पाउ वि सो पाउ मुणि सव्वु वि को वि मुणेड | जो पुण्ण वि पाउ विभणइ सो वुह को वि हवे ||७||
જે પાપ છે તે પાપ છે એમ તે સહુ કેાઈ માને છે. પરંતુ જે કાઈ પુણ્યને પણ પાપ કહે છે, આત્માને ખાધક કહે છે, એવા અદ્દિવાન ક્રાઈક જ હોય છે.
जइ वंधइ मुक्कर मुणहि तो वंधियहि भिंतु । सहजसरुवि जइ रमइ तो पावइ सिव संतु ॥८६॥
જે કાઈ એવા વિકલ્પ કરે છે કે હું બંધાયેલા છું, મારે મુક્ત થવુ છે તે તે અવશ્ય બધને પ્રાપ્ત થાય છે. જે ફ્રાઈ સહજ આત્મસ્વરૂપમાં રમણુ કરે છે તેજ પરમ મેક્ષને પામે છે.
समाइट्ठीजीवडह दुग्गइ गमणु ण होइ ।
जइ जाइ वि तो दोस ण वि पुव्वक्विड खवणेइ ॥८७॥ સમ્યગ્દષ્ટિ જીવતુ દુર્ગંતિમાં ગમન થતું નથી. જો કરી પૂર્વબદ્ધ આયુષ્ક ના ચેાગથી દુતિ જાય તે દેષ નથી, તે પૂષ્કૃત કર્મોના
નાશ જ કરે છે.