________________
૪૪૮
कर्मबंधनविध्वंसादूर्ध्व व्रज्य स्वभावतः । क्षणेनैकेन मुक्तात्मा जगच्चूडाप्रमृच्छति ।। २३१ ॥
કર્મોને બંધ ક્ષય થઈ જવાથી મુક્ત આત્મા એક સમયમાં ઉપર જાય છે અને લેકના શિખર પર બિરાજમાન થઈ જાય છે.
पुंसः संहारविस्तारौ संसारे कर्मनिर्मितौ। , मुक्तौ तु तस्य तौ नस्तः क्षयात्त तुकर्मणां ॥ २३२ ।।
સંસાર અવસ્થામાં કર્મોના ઉદયના નિમિત્તથી જીવના આકારમાં સ કેચ કે વિસ્તાર થતો હતો, મુક્ત થયા પછી સકેચ વિસ્તારનાં કારણરૂપ કર્મોને ક્ષય થઈ ગયા હોવાથી આત્માના પ્રદેશોને સ કેચ વિસ્તાર થતા નથી. જેવા આકારે અતિમ શરીરમાં આત્મા હોય છે તે આકાર સિદ્ધ ભગવાનને સ્થિર રહે છે. तिष्ठत्येव स्वरूपेण क्षीणे कर्मणि पौरुषः । यथा मणिः स्वहेतुभ्यः क्षीणे सांसगिके मले ॥ २३६ ॥
જયારે સર્વ કર્મોને ક્ષય થઈ જાય છે ત્યારે આત્મા પિતાના સ્વરૂપમાજ સ્થિર થાય છે. જેમ રનની અંદર સંસર્ગથી જણ મેલ, તેના હેતુઓ દૂર થઈ જતાં જણાતો નથી અને રત્ન પિતાના સ્વભાવમાં ચમકે છે; તેમ કરહિત શુદ્ધ આત્મા પિતાના
સ્વરૂપે રહે છે. (૧૭) શ્રી અમૃતચંદ્રાચાર્ય પુરુષાર્થસિદ્ધિ ઉપાયમાં કહે છે –
परिणममाणो नित्यं ज्ञानविवत्तैरनादिसन्तत्या । परिणामानां स्वेषां स भवति कर्ता च भोका च ॥ १० ॥
આ જીવ અનાદિકાલથી જ્ઞાનાવરણાદિ કર્મોથી મલિન છે, તે કર્ણોદ્ધારા જે વિભાગમાં તે પરિણમન કરે છે તેને તે પિતાને કર્તા તથા લેતા માની લે છે. जीवकृतं परिणामं निमित्तमात्रं प्रपद्य पुनरन्थे ।
स्वयमेव परिणमन्तेऽत्र पुद्गलाः कर्मभावेन ॥ १२ ॥ ' ૨૯