________________
ક્રર્માની મધ્ય પડેલા સવ" પદ્મબ્યામાં રાગભાવ કરતા હાવાથી ઢરૂપી રજથી લિપ્ત થઈ જાય છે. સમ્યગ્દષ્ટિ અંતર ગમાં એવા વૈરાગી હાય છે કે ૪'નું ફલ ભાગવતાં છતાં પણ ક્રમની નિરા કરી દે છે, તથા કાંતા તેમને બુધ થતા નથી અને ક્યાયને અનુસાર કદાચિત્ ખધ થાય છે તે તે બગાડ કરવાવાળા સંસારમાં ભ્રમણ કરાવવાવાળા થતા નથી. સમ્યક્ત્વના અપૂર્વ મહિમા છે.
सम्मादिट्ठी जीवा णिस्संका होंति णिब्भया तेण । સત્તમવિમુશ નહ્મા તન્ના ૩ નિસ્પ્રંગ ॥ ૨૨૮ ॥
સમ્યગ્દષ્ટિ જીવ શંકા રહિત હૈાય છે તેથી તે નિભય હોય છે, સાત પ્રકારના ભયથી રહિત હેાય છે. તેમને આત્મામાં દૃઢ વિશ્વાસ હાય છે. તેમને મરણના અને રાગાકિના ભય હાતા નથી.
एवं सम्मादिट्ठी तो बहुविहेसु जोगेसु ।
अकरंतो उवओगे रागादी व वज्झदि रयेण ॥ २४६ ॥
સમ્યગ્દષ્ટિ કાયવશે નાના પ્રકારના મન વચન કાયાના યોગે દ્વારા વર્તે છે. તે પણ ઉપયોગમાં રાગાદિ ભાવાના કર્તા નહિ હાવાથી ૪'રૂપી રજથી "ધાતા નથી—મિથ્યાદષ્ટિની માર્ક ખધાતા નથી. વીતરાગી સમ્યક્ત્વી અખંધ રહે છે અને સરાગ સમ્યક્ત્વીને જેટલા રાગ હાય છે તેટલા અલ્પમધ થાય છે પણ તે ખાધક હાતા નથી.
वि रागदोसमोहं कुव्वदि णाणी कसायभावं वा । सयमप्पणो ण सो तेण कारगो तेसि भावाणं ॥ २८० ॥
સમ્યક્ત્વી જ્ઞાની સ્વય, પેાતાને ક્રર્મીના ઉલ્ક્ય ન હાય તા, રાગ દ્વેષ, માહ કે કષાયભાવ પેદા કરતા નથી. તેથી આત્મા એ રાગાદિ ભાવાના નિશ્ચયથી કર્તા નથી.
बंधाणं च सहावं वियाणिदु अप्पणो सहावं च ।
बंधे जो ण रज्जदि सो कम्म विमुक्खणं कुणदि ॥ २९३ ॥