________________
કર્મબંધનેને સ્વભાવ, તથા આત્માને શુદ્ધ સ્વભાવ જાણુને જે કર્મબંધમાં રંજાયમાન થતા નથી, કર્મોથી વિરક્ત થઈ જાય છે તે જ્ઞાની કર્મોથી અવશ્ય મુક્તિ પામે છે. णवि कुव्वदि णवि वेददि णाणी कम्माइ बहुपयाराइ । जाणदि पुण कम्मफल बंधं पुण्णं च पावं च ॥ ३१९ ।।
જ્ઞાની નથી નાના પ્રકારના કર્મોના કર્તા કે નથી તેના તા. તે કર્મને કરવામાં કે ભેગવવામાં ઉદાસીન રહેતા હોવાથી કર્મોનું ફલ પુણ્ય પાપ કે તેના બધાને માત્ર જાણે છે. કર્મોદયથી જે કાંઈ થાય છે તેના જ્ઞાતા દષ્ટા રહેવું એ જ્ઞાનનું કર્તવ્ય છે, તે કર્મના નાટકમાં લીન થતા નથી. वेदंतो कम्मफलं अप्पाणं जो कुणदि कम्मफलं । सो तं पुणोवि वंधदि वीयं दुक्खस्स अट्ठविहं ।। ३८७ ।।
કર્મોના ફલને ભેગવતાં જે કર્મફલને પોતાનું કરી માને છે, અર્થાત તેમાં તન્મય થઈ જઈ ફસાઈ જાય છે તે નવાં આઠ પ્રકારનાં કર્મોને બાધે છે, જે દુખનું બીજ છે.
(૩) શ્રી કુંદકુંદાચાર્ય પ્રવચનસારમાં કહે છે – मोहेण य रागेण य दोसेण य परिणदस्स जीवस्स । जायदि विविहो वंधो तह्मा ते संखवइदव्वा ।। ८४ ।।
જે જીવ મેહથી, રાગથી કે દ્વેષથી પરિણમન કરે છે તેને નાના પ્રકારનાં કર્મને બંધ થાય છે. એટલા માટે એ રાગાદિને ક્ષય કરવો યોગ્ય છે.
जो मोहरागदोसे णिहणदि उवलद्धजोण्हमुवदेसं । [, સો વદુરામોવર્ણ પરિ વિરેજ શાળ છે૮૮ !!
જે જિનેન્દ્રને ઉપદેશ પ્રાપ્ત કરીને રાગ, દ્વેષ, મોહને નાશ કરી દે છે તે શીધ્ર સર્વ સંસાર દુખેથી છૂટીને મુક્ત થઈ જાય છે. •