________________
पुग्गलकम्म कोहो तस्स विवागोदओ हवदि एसो। ण हु एस मज्झभावो जाणग भावो दु अहमिको ॥ १२३ ॥
સમ્યગ્દષ્ટિ સમજે છે કે મેહનીય નામનું પુગલક ડેધ છે, તેને વિપાક કે રસ મારા ભાવ સાથે ઝલકે છે. તે ક્રોધ એ મારો સ્વભાવ નથી. એ તો પુગલને જ સ્વભાવ છે. હું તો માત્ર જ્ઞાનસ્વભાવવાળે, તેને જ્ઞાતા એક આત્મદ્રવ્ય, ક્રોધથી ન્યારે છું. उदयविवागो विविहो कम्माणं चण्णिदो जिणवरेहिं । ण दु ते मझ सहावा जाणगभावो दु अहमिको ॥ १२८ ।।
સમ્યગ્દષ્ટિ એમ જાણે છે કે નાના પ્રકારને કમેને વિપાક કે ફલ જે જિનેન્દ્રોએ બતાવ્યા છે તે મારા આત્માને સ્વભાવ નથી. હું તો એક એક માત્ર જ્ઞાતા છું, જાણવાવાળા જ છું. छिज्जदु वा मिज्जदु वा णिज्जदु वा अहव जादु विप्पलयं । जह्मा तमा गच्छदु तहवि ण परिग्गहो मज्ड ॥ २०९ ॥
જ્ઞાનીને આ ભેદભાવના હોય છે કે આ શરીર છેદાઈ જાઓ, ભદાઈ જાઓ, અથવા દેઈ ક્યાં લઈ જાઓ; અથવા ગમે ત્યાં ચાલી જાઓ. તથાપિ આ શરીર કે તે સંબંધી પરિગ્રહ મારાં નથી. હું તે એકલે જ્ઞાતા દષ્ટા પદાર્થ છું. णाणी रागप्पजहो सम्वदन्वेसु कम्ममज्झगदो। णो लिप्पदि रजएण दु कदममझे जहा कणयं ॥ २१८॥ अण्णाणी पुण रत्तो सव्वदव्वेसु कम्ममझगदो । लिप्पदि कम्मरएण दु कदममज्झे जहा लोहं ।। २१९ ॥
જેમ કાદવમાં પડેલું સોનું કટાતું નથી, તેમ સમ્યગ્દષ્ટિ જ્ઞાની આત્મા કર્મોની મધ્ય પડેલા હોવા છતાં પણ સર્વ પરવ્યોથી રાગભાવને ત્યાગ કરતા હોવાથી કર્મરૂપ રજથી લિપ્ત તથા નથી, પરંતુ જેમ કાદવમાં પડેલું લેઢું કટાઈ જાય છે, તેમ અજ્ઞાની જીવ