________________
૪૨
મિથ્યાત્વ આદિ ચૌદ ગુણસ્થાનક મેાહનીય ક્રમના ઉદયની અપેક્ષાએ કહ્યાં છે. મેાહનીય ટ્રુમ જડ-અચેતન છે તે એ ગુણુસ્થાન જીવને સ્વભાવ કેવી રીતે હાઈ શકે? નિશ્ચયથી અને જીથી ભિન્ન સદાય અચેતન-જડ ત્થા છે. તેમાં ફર્ડના જ વિદ્યાર છે. એ જીવના સ્વભાવ નથી. તે સ્વભાવ હેાય તા તે સિદ્ધોમાં પણ હાવાં જોઈએ.
कम्मरस य परिणामं णोकम्मस्स य तहेब परिणामं । ण करेदि एयमादा जो जाणदि सो हवदि णाणी ॥ ७५ ॥
નિશ્ચયથી આ આત્મા આઠ કર્મીની અવસ્થાના તથા શરીરાદિની અવસ્થાના કર્તા નથી. આત્મા તે! નાની છે. તે તે માત્ર જાણે જ છે. પરતું કર્તાપણુ' એ આત્માના સ્વભાવ નથી.
जीवपरिणामहेतुं कम्मत्तं पुग्गला परिणमति । पुग्गलकम्मणिमित्तं तहेब जीवो वि परिणमदि ॥ ८० ॥
જીવના રાગાદિભાવાનું નિમિત્ત પામીને ક વણારૂપ પુદ્ગલ સ્વયં જ્ઞાનાવરણાદિ કર્માંરૂપે પરિણમી જાય છે. એવી રીતે પૂર્વે॰ બાંધેલાં પુદ્ગલક ના ઉદયનું નિમિત્ત પામીને જીવ પણ રાગાદિભાવામાં પરિણમન કરે છે. આ નિમિત્ત-નૈમિત્તિક સબંધ અશુદ્ધ નિશ્ચયનયથી છે.
वि कुव्वदि कम्मगुणे जीवो कम्मं तहेव जीवगुणे । अण्णोण्णणिमित्रेण तु परिणामं जाण दोहंपि ॥ ८१ ॥
નથી જીવ પુગલકના ગુણાના કર્તા કે નથી પુદ્ગલક જીવના ગુણાના કર્તા. પરસ્પર એક ખીજાના નિમિત્તથી જ ખતેમાં પરિણમન થાય છે.
एद्रेण कारणेण दु कत्ता आदा सएण भावेण । पुग्गलकम्मकदाणं ण दु कत्ता सव्वभावाणं ॥ ८२ ॥