________________
૪૨૮
અન્ય અન્ય પ્રાણાને ધરતા રહે છે અર્થાત્ એકન્દ્રિયથી પચેન્દ્રિય પયત પ્રાણીરૂપે થતા રહે છે.
जो इन्दियादिविजई भवीय उवओगमप्पगं झादि । कम्मेहिं सो ण रंजदि किह तं पाणा अणुचरंति ॥ ६२-२ ॥
પરંતુ જે કાઈ ઈન્દ્રિયવિષય અને ષાયેાને વિજયી થઈ પેાતાના શુદ્ધ ચૈતન્યમય શુદ્ધ ઉપયાગનુ ધ્યાન કરે છે, અને સ શુભ અશુભ કર્મામાં રાગ કરતા નથી તેને તે ઇન્દ્રિયાદિ દશ પ્રાણ કેવી રીતે સાધ કરી શકે? અર્થાત્ તે જન્મમરણથી છૂટી જાય છે.
रत्तो वंधदि कम्मं मुञ्चदि कम्मे हिं रागरहिप्पा | एसो बंधसमासो जीवाणं जाण णिच्छयढ़ो || ९० -२ ॥
રાગી જીવ ક્રર્માને ખાધે છે, વીતરાગી ક્રમેાંથી છૂટી જાય છે. એવા ખધ તત્ત્વના સંક્ષેપ જીવે નિશ્ચયથી જાણવા જોઈએ.
आगमहीणो समणो णेवप्पाणं परं वियाणादि । अविजाणतो अत्थे खवेदि कम्माणि किध भिक्खू ॥ ५३-३ ॥
જે સાધુ આગમનાનથી રહિત છે, જે નથી પેાતાના આત્માને સ કર્મોથી રહિત શુદ્ધ જાણતા, કે નથી પર પદાર્થાત જાણુતા, તે પદાર્થોના ભેદજ્ઞાનને નહિ પ્રાપ્ત કરવાથી ક્રર્માના ક્ષય ધ્રુવી રીતે કરી શકે? શાસ્ત્રજ્ઞાનન્દ્વારા સ્વપર પટ્ટાના માધુ થાય છે. એટલા માટે મુમુક્ષુને શાસ્ત્રનું મનન સદા કવ્યુ છે.
ण हि आगमेण सिज्मदि सद्दहणं जदि ण आथि अस्थिसु । सहमाणो अत्थे असंजदो वा णणिव्वादि ॥ ३७-३ ।।
જીવ જીવાદિ પદાર્થોમાં જેની શ્રદ્ધા નથી, તે માત્ર શાસ્ત્રાનાં જ્ઞાનથી સિદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી. તથા જે પદાર્થોની શ્રહા રાખે છે, પરંતુ સંયમને ધારણ કરતા નથી તે પણ નિર્વાણુ