________________
૪૧૭
कम्ममलविप्पमुको उड्ढं लोगस अंतमधिगंवा । सो सव्वणाणदरिसी लहदि सुहमणिदियमणंतं ॥ २८ ॥
જ્યારે આ જીવ કમલથી છૂટી જાય છે ત્યારે કના અતે જઈને વિરાજમાન થઈ જાય છે. સર્વજ્ઞ સર્વદશ થવાથી તે સિદ્ધ ભગવાન અનંત અતીન્દ્રિય સુખને અનુભવ કરે છે. भावस्स णत्थि णासो पत्थि अभावस्स चेव उप्पादो । गुणपज्जयेसु भावा उप्पादवए पकुव्वंति ॥ १५ ॥
સત પદાર્થને કદી નાશ થતો નથી, તથા અસત પદાર્થને કદી જન્મ થતો નથીદરેક પદાર્થ પિતાના ગુણની અવસ્થાઓનાં ઉત્પાદ અને વ્યય કરે છે અર્થાત દરેક દ્રવ્ય ઉત્પાદ વ્યય ધ્રૌવ્યયુક્ત છે.
ओगाढगाढणिचिदो पोग्गलकायेहिं सव्वदो लोगो । सुहुमेहिं बादरेहि य गंताणतेहिं विविहेहिं ॥ ६४ ॥
આ લેક સર્વ તરફ નાના પ્રકારના અનંતાનંત સૂક્ષ્મ, બાદરપુગલકાથી ખૂબ ગાઢ૩૫થી ભર્યો છે. તેમાં સર્વ સ્થળે સલમ તથા બાર અંધ આવેલા છે.
अत्ता कुणदि सहावं तत्थ गदा पोग्गला सभावेहिं । गच्छंति कम्मभावं अण्णोण्णागाहमवगाढा ।। ६५ ।।
આત્મા પિતાને સ્વભાવ–રાગાદિ પરિણામ કરે છે. તેનું નિમિત પામીને કર્મ પુદ્ગલ પોતાના સ્વભાવથી આવીને કરપ થઈ આત્માના પ્રદેશોમાં એક ક્ષેત્રાવગાહ સંબંધરૂપ થઈ રહે છે. જીવ તેને બાંધો નથી. જીવના રાગાદિ ભાવ પણ પૂર્વબહ કર્મના ઉદયથી થાય છે.
उदयं जह मच्छाणं गमणाणुग्गहयरं हवदि लोए ।
तह जीवपुग्गलाणं धम्म दव्वं वियाणेहि ॥ ८५ ॥ ર૭
-