________________
૩૭૫
ત્યારે આત્માનંદના સુખાનુભવના ભાવ ઢંકાઈ જાય છે, એટલા માટે એમ કહેવાય છે કે એશુદ્ધ નિશ્ચયનયથી તે સુખ દુઃખને એક્તા છે. ભોજન, વસ્ત્ર, ગાવું, બજાવવું, સુગંધ, પલંગ આદિ બાહ્ય વસ્તુઓને ભોગ તથા સાતાદનીય અસાતાદનીય કર્મને ભેગ વસ્તુતાએ પુગલની દ્વારા પુદ્ગલને થાય છે. જીવમાત્ર તેમાં રાગભાવ કરે છે તેથી ભોક્તા કહેવાય છે. ત્યાં પણ મન, વચન, કાયાધારા યોગ તથા અશુદ્ધ ઉપયોગ જ પરપદાર્થને ભેળવવામાં નિમિત્ત છે. જેમાં એક લાડુ ખાવામાં આવ્યું. લાડુ પુદ્ગલને તે મુખરૂપી પુગલથી ચાવીને ખાધે, જીવાનાં પુગલ દ્વારા રસનું જ્ઞાન થયું. લાડુને ભેગ શરીરરૂપી પગલે કર્યો. પેટમાં પવનઠારા પહોંચે. જીને પિતાના અશુદ્ધભાવઈન્દ્રિયરૂપી ઉપયોગથી જાણ્યું તથા ખાવાની ક્રિયામાં વેગને કામમાં લીધે.
જે વૈરાગ્યસહિત જાણે તે ખાવાનું સુખ ન માને. જ્યારે રાગસહિત ખાય છે ત્યારે સુખ માની લે છે. એટલા માટે લાડુનો ભોગ આ છ કર્યો એ માત્ર વ્યવહારનયનું વચન છે. છ કેવળ માત્ર ખાવાના ભાવ ર્યા અથવા ગની પ્રવૃત્તિ કરી કે યોગશક્તિને પ્રેરિત કરી. એવી રીતે સુંદર વસ્ત્રોએ શરીરને શોભિત કર્યું, આત્માને નહિ. ત્યારે આ જીવ પિતાના રાગભાવને લીધે હું સુખી થયે. એમ માની લે છે. એક ઉદાસ મુખવાળી પતિના પરદેશગમનથી દુખી સ્ત્રીને સુદર વસ્ત્રાભૂષણ પહેરાવવામાં આવે તે શરીર શોભિત. થઈ જાય પરંતુ તે રાગરહિત છે, તેનો રાગભાવ તે વસ્ત્રાભૂષણમાં નથી તેથી તેને તે સુખનો અનુભવ નહિ થાય. એટલા માટે આ વાત જ્ઞાનીઓએ સ્વાનુભવથી કહી છે કે સંસારના પદાર્થોમાં સુખ કે દુખ મેહરાગદ્વેષથી થાય છે. પદાર્થ તે પિતાના સ્વભાવમાં જ હોય છે, એક જગ્યાએ પાણી વષી રહ્યું છે, ખેડુત તે વરસાદ દેખીને સુખી થઈ રહ્યો છે તે સમયે માર્ગમાં છત્રી વગર ચાલનાર એક સુદર વસ્ત્ર પહેરેલે માનવ દુઃખી થઈ રહ્યો. નગરમાં રગેની