________________
૩૮૧
આમાંથી એકેન્દ્રિય જીવોને આહાર શરીર, ઈન્દ્રિય, શ્વાસોચ્છવાસ ચાર હોય છે. બે ઇન્દ્રિયથી અણી પંચેન્દ્રિય સુધીનાને ભાષાસંહિત પાંચ હેય છે. સંજ્ઞી પંચેન્દ્રિયને બધી છએ હેાય છે. પુદગલોન. ખલભાગ (કઠણ ભાગ) કે રસરૂપ કરવાની શક્તિને આહાર પર્યાપ્તિ કહે છે,
સંસારી જીવની એવી અવસ્થાઓ હેય છે કે જ્યાં શેધવાથી તે મળી શકે તે ચૌદ હોય છે જેને માર્ગણ કહે છે.
ચૌદ માગણાઓ –ગતિ, ઈન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, લેસ્યા, ભવ્ય, સમ્યક્ત્વ, સંસી આહાર. એના વિશેષ ભેદ આ પ્રકારે છે
(૧) ચાર ગતિ –નરક, તિર્યંચ, મનુષ્ય, દેવ. (ર) ઈન્દ્રિય પાંચ – સ્પશન, રસના, ઘાણ, ચક્ષુ, શ્રોત્ર
(૩) કાય છે–પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાય.
(૪) યોગ ત્રણ –મન, વચન, કાય, અથવા પંદરયોગ-સત્ય મન, અસત્યમન, ઉભયમન, અનુભયમન, સત્ય વચન, અસત્ય વચન, ઉભય વચન, અનુભય વચન, ઔદારિક, ઔદારિક મિશ્ર, કિયિક, વેક્રિયિકમિશ્ર, આહાર, આહારક મિશ્ર, કામણ. જે વિચાર કે વચનને સત્ય કે અસત્ય કાંઈ ન કહેવાય તેને અનુભય કહે છે. મનુષ્ય તિર્યચેના
સ્કૂલ શરીરને ઔદારિક કહે છે. એને અપર્યાપ્ત અવસ્થામાં ઔદ્યારિકમિગ કહે છે. પર્યાપ્ત અવસ્થામાં ઔદારિયોગ હોય છે. દેવોનારકિયોના સ્કૂલ શરીરને કિયિક કહે છે. એને અપર્યાપ્ત અવસ્થામાં ક્રિ યિક મિશ્રયોગ હોય છે, પર્યાપ્ત અવસ્થામાં વૈઝિયિયોગ હોય છે. આ હરિક સમુદ્દઘાતમાં જે આહારક શરીર બને છે તેની અપર્યાપ્ત અવસ્થામાં આહારક મિશ્રગ હેય છે, પર્યાપ્ત અવસ્થામાં આહારકગ હેય છે. એક શરીરને છોડીને બીજા શરીરને પ્રાપ્ત કરતી વખતે વચમાંની વિગ્રહગતિમાં કાર્માણચોગ હેય છે જેના નિમિત્તથી આત્માના પ્રદેશ