________________
૪૦૪
જોઈએ. જેટલી વાર સામાયિક કરે તેટલી વાર સર્વથી રાગદેવ છેડીને નિશ્ચયનયથી આત્માને સિદ્ધસમ શુદ્ધ વિચારવું જોઈએ, ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ,
દેવપૂજા, ગુરુભક્તિ, શાસ્ત્ર-સ્વાધ્યાય, અને સામયિક એ ચાર કામને નિત્ય શ્રદ્ધા ભાવ સહિત કરતા રહેવાથી છપિર સ્વામિત્વ રાખવાથી, નીતિપૂર્વક આચાર કરવાથી, સંસાર શરીર અને બેગ પ્રત્યે વૈરાગ્ય રાખતા રહેવાથી એકાએક એ સમય આવી જાય છે કે સામાયિકના સમયે પરિણામ એટલાં નિર્મળ અને આત્મપ્રેમી થઈ જાય છે કે અનંતાનુબંધી કષાયને અને મિથ્યાત્વને ઉપશમ થઈને ઉપશમ સમ્યકત્વને લાભ થઈ જાય છે. અભ્યાસ કરવાવાળાને આ નમસ્કાર મંત્ર ઉપર ધ્યાન રાખવું જોઈએ.
પાનો રિહંતાળ – સાત અક્ષર નમો સિદ્ધાળ –પાંચ અક્ષર પણો સાચરિયાળ-સાત અક્ષર
પાંત્રીસ અક્ષર પામો કાયા– સાત અક્ષર અમો ઢોર સંગ્રહૂ-નવ અક્ષર
અર્થ–આ લોકમાં સર્વ અરિહંતને નમસ્કાર હે, આ લોકમાં સર્વ સિદ્ધોને નમસ્કાર હે, આ લેખમાં સર્વ આચાર્યોને નમસ્કાર હે, આ લેકમાં સર્વ ઉપાધ્યાયને નમસ્કાર હે, આ લેકમાં સર્વ સાધુઓને નમસ્કાર હે. મહાવ્રતી સાધુઓમાં જે સંઘના ગુરુ હેય છે તેમને આચાર્ય કહે છે. જે સાધુ શાસ્ત્રોનું પઠન-પાઠન મુખ્યતાથી કરાવે છે તેમને ઉપાધ્યાય કહે છે. બાકીના સાધુ સંજ્ઞામાં છે.
૧૦૮ વીર પાંત્રીસ અક્ષરેને નમસ્કાર મંત્ર જપે અથવા નીચે લખેલે મંત્ર જપે.
“ત્સિદાવાવાયાધુ નમ:”સેળ અક્ષરી સરસિદ્ધ– છ અક્ષરી