________________
૪૧૦
કરી આપે છે. મલિન પુદગલથી સ્વાથ્યલાભની અપેક્ષાએ દૂર રહે છે, તે પણ કોઈ રોગીને મલમૂત્ર કફ ઉઠાવવામાં ગ્લાનિ માનતા નથી..
અમૂહરષ્ટિ અંગ–દરેક ધર્મની ક્રિયાને વિચારપૂર્વક કરે છે. જે રત્નત્રયનાં સાધક ધર્મનાં કાર્ય છે તેને કરે છે. દેખાદેખી મિથ્યાત્વવર્ધક કે નિરર્થક ક્રિયાઓને ધર્મ માનીને કરતા નથી. બીજાઓને જોઈને દેખાદેખી કેઈપણ અધર્મક્રિયાને ધર્મ માનતા નથી, મૂઢ બુદ્ધિને બિલકુલ છોડી દે છે.
(૫) ઉપગ્રહન અંગ–સમ્યફી બીજાના ગુણને દેખીને પિતાના ગુણો વધારે છે. પારકાના અવગુણે ગ્રહણ કરી નિન્દા કરતા નથી. ધર્માત્માઓથી કઈ દેષ થઈ જાય છે તેને જેમ બને તેમ તે દેષ છોડાવે છે પરંતુ ધર્માત્માઓની નિન્દા કરતા નથી.
(૬) સ્થિતિકરણ અંગ–પિતાના આત્માને સદા ધર્મમાં સ્થિર કરતા રહે છે, તથા બીજાઓને પણ ધર્મમાર્ગમાં સ્થિર થવાની સદા પ્રેરણા કરતા રહે છે.
(૭) વાત્સલ્ય અંગ-ધર્મ અને ધર્માત્મા પ્રત્યે, ગાયને વાછરડા પ્રત્યે પ્રેમ હોય છે તે પ્રેમ ભાવ રાખે છે તથા તેનાં દુખ મટાડવા યથાશક્તિ ઉદ્યમ કરે છે.
(૮) પ્રભાવના અગ—ધર્મની ઉન્નતિ કરવાને સદા પ્રયત્ન કરવો એ સમ્યકૂવીનું મુખ્ય કર્તવ્ય હોય છે. જે રીતે બીજા છે, ઉપર સત્ય ધર્મને પ્રભાવ પડે અને તે સત્યને ધારણ કરે એ ઉદ્યમ કરતા કે કરાવતા રહે છે.
સમ્યકત્વીમાં આ આઠ અંગનુ પાલન સહેજે જ થાય છે. તેમને સ્વભાવ જ એવો થઈ જાય છે.
નિશ્ચયનયથી સખ્યત્વીનાં આઠ અંગ આ પ્રકારે છે--તે પિતાના આત્મામાં નિશક નિર્ભય થઈને રહે છે. તે નિશક્તિ