________________
૩૯.
હેવું જોઈએ. આ જીવ પિતાના જ પુરુષાર્થથી મુક્ત થાય છે. કેઈની માત્ર પ્રાર્થના કરવાથી મુક્તિનો લાભ મળતો નથી. *
અછવમાં પુદગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાલ ગર્ભિત છે. સ્પર્શ, સ, ગંધ, વર્ણમય પુદ્ગલના બે ભેદ થાય છે–પરમાણુ અને સ્કંધ. અવિભાગી પુગલના ખંડને પરમાણુ કહે છે. બે અથવા અનેક પરમાણુઓ મળીને જે વર્ગણ બને છે તેને સ્કંધ કહે છે, ઔધોના ભેદ છે. પણ તેના છ મૂળ ભેદ જાણવા યોગ્ય છે.
છ ઔધ ભેદ –ણૂલસ્કૂલ, સ્થૂલ, સ્થૂલસૂક્ષ્મ, સૂક્ષ્મણૂલ, સૂલમ, સૂક્ષ્મસૂક્ષ્મ, જે સ્કંધ કઠણ છે, ખંડ થાય ત્યારે બીજી વસ્તુના સાગ વિના મળી શકે નહિ તેવા છે તેને સ્થૂલસ્થૂલ કહે છે. જેમ લાકડી, કાગળ, વસ્ત્ર આદિ. જે અંધ પ્રવાહી છે અલગ કરતાં છતાં ફરી ભેગાં મળી જઈ શકે જેમ પાણી, સરબત, દૂધ આદિ, તેને
સ્થૂલ કહે છે. જે સ્કંધ દેખવામાં સ્કૂલ દેખાય, પરંતુ હાથથી ગ્રહણ ન થઈ શકે તેને સ્થૂલચૂક્ષ્મ કહે છે જેમ તડકે, પ્રકાશ, છાયા. જે સ્કંધ દેખાવમાં ન આવે પરંતુ અન્ય ચાર ઈન્દ્રિયોથી ગ્રહણ થઈ શકે તેને સૂક્ષ્મણૂલ સ્કંધ કહે છે, જેમ હવા, શબ્દ, ગધ, રસ, જે
સ્કંધ બહુ પરમાણુઓને સ્કંધ હોય પરંતુ કાઈ ઈન્દ્રિયથી ગ્રહણ ન થઈ શકે તેને સુકમ કેધ કહે છે. જેમ ભાષાવર્ગ તૈજસવર્ગણ, મનાવણ, કાર્માણવણ આદિ જે સ્કંધ સર્વથી સૂક્ષ્મ હોય, જેમ કે બે પરમાણુને સ્કંધ હેય, તેને સૂક્ષ્મ ધ કહે છે.
જીવ અને પુદગલને સંગ જ સંસારી આત્માની અવસ્થાઓ છે. સર્વ પુગલનો જ વિસ્તાર છે. જે પુદ્ગલને જુદું કરે તો દરેક જીવ શુદ્ધ દેખાય તેથી શુદ્ધ નિશ્ચયનયથી સર્વ જીવ શુદ્ધ છે. સંસારમાં જીવ અને પુદગલ પોતાની શક્તિથી ચાર કામ કરે છે. ચાલવું, સ્થિર રહેવું, અવકાશ પામો, અને બદલાવું. દરેક કાર્ય ઉપાદાન અને નિમિત્ત એ બે કારણથી થાય છે. જેમ સેનાની અંગુઠીનું