________________
૪૦૨
ભવ પરમ ઉપકારી થાય છે. આ શુદ્ધ ભાવેની તરફ વળેલા ભાવના પ્રતાપથી તેને નવીન કમેને સંધર અને જૂનાં કર્મોની નિર્જરા થાય છે.
સિદ્ધાંતમાં સવારનાં સાધન વ્રત, સમિતિ, કૃમિ, દશ ધર્મ, બાર ભાવના, બાવીસ પરિષહજ્ય, ચારિત્ર તથા તપ બતાવ્યાં છે, અને નિર્જરાનું કારણ તપ કર્યું છે. એ બધાનું કઈક વર્ણને આગળ કરવામાં આવશે. વસ્તુતાએ તાત્પર્ય એ છે કે જેટલાં જેટલાં શુદ્ધ આત્મિક ભાવનાં મનન અને અનુભવ વધતાં જાય છે તેટલો તેટલે. નવીન કર્મોને સંવર અને જૂનાં કમેને ક્ષય થતા જાય છે
મેક્ષ તરવ, સાતમુ તત્ત્વભેક્ષ છે. જ્યારે ધ્યાનના બળથી આત્મા સર્વ કર્મોથી છૂટી જાય છે. ત્યારે તે એકલે એક આત્મદ્રવ્યરૂપે પિતાની સત્તામાં રહે છે તેને જ મેક્ષિતત્વ કહે છે. મોક્ષ પ્રાપ્ત આત્મા સિદ્ધાત્મા કહેવાય છે તે પરમ કૃતકૃત્ય પરમાત્મારૂપથી પોતાના જ્ઞાનાનંદને ભોગવતા રહે છે.
વ્યવહારનયથી છવાદિ સાત તત્ત્વનું સ્વરૂપ સક્ષેપથી કહ્યું છે કે જેથી સહજસુખના સાધકને પર્યાયનું જ્ઞાન થાય. રોગનું નિદાન અને ઉપાય વિદિત થાય. નિશ્ચયનયથી આ સાત તમાં કેવલ બે જ પદાર્થ છે–જીવ અને અજીવ, તેમાંથી અજીવ ત્યાગવા ગ્ય છે, જીવ પદાર્થમાં પિતાને એક શુદ્ધ જીવ જ ગ્રહણ કરવા એગ્ય છે. એવું જાણવું તથા શ્રદ્ધાન કરવું નિશ્ચયનયથી સમ્યફત્વ છે. જીવ અને કર્મને, સગ એજ સંસાર છે. જીવ અને કર્મનો સંગાથી જ આસવ,બંધ, સંવર, નિરા, મોક્ષ પાંચ તત્ત્વ બને છે. જેમ સાકર અને માવાના સંબંધથી પાંચ પ્રકારની મિઠાઈ બનાવી હોય તે વ્યવહારમાં તે મિઠાઈને પડા, બરફી, ગુલાબજાંબુ આદિ અનેક નામ દેવાય છે પરંતુ નિશ્ચયથી તેમાં બે જ પદાર્થ છે. સાકર અને