________________
૩૯૧
પ્રસાદના ૮૦ ભેદ થઈ જાય છે. જેમ પુષ્પ સુધવાની ઈચ્છા થવી. એક પ્રમાદભાવ છે. તેમાં ભોજનથા (ઇન્દ્રિયભાગ સબધી કથા બેજનકથામાં ગર્ભિત છે), લેાભષાય, ઘ્રાણુ ઇન્દ્રિય, સ્નેહ અને નિકા એ પાંચ ભાવ સયુક્ત છે. ક્રાર્યએ કાઈ સુ ંદર વસ્તુ દેખવામાં અંતરાય કર્યો તેના ઉપર ક્રાપ્ત કરીને કષ્ટ દેવાની ઇચ્છા થઈ. તે પ્રમાદભાવથી ભાજનકથા, ધ ફ્લાય, ચક્ષુ ઇન્દ્રિય, સ્નેહ અને નિદ્રા ગતિ છે.
(૪) કષાય:—એના ૨૫ ભેદ છે જે પહેલાં ગણાવી ચૂકયા
છીએ.
(૫) ચેાગઃ—એના ત્રણ કે પદર ભેદ છે, એ પણ પહેલાં ગણાવ્યા છે.
ચૌદ ગુણસ્થાનાની અપેક્ષાએ આસ્રવ મધનાં કારણ:મિથ્યાત્વ ગુણસ્થાનમાં મિથ્યાત્વ, અવિરત, પ્રમાદ, પાય, ચેગ પાંચે કારણ છે કે જેનાથી ના બંધ થાય છે. સાસાદન ગુણુસ્થાનમાં મિથ્યાત્વ નથી. ખાકીનાં બધાં કારણ છે. મિશ્રદ્ગુણસ્થાનમાંઅનંતાનુબંધી ચાર કષાય પણ નથી. મિશ્રભાવ સહિત અવિરત, પ્રમાદ, કષાય અને યાગ છે. અવિરત સમ્યક્ત્વ ગુણસ્થાનમાં મિથ્યાત્વ, મિશ્રભાવ અને અન ંતાનુબંધી કષાય નથી. બાકીના કષાય, અવિરતિ, પ્રમાદ અને ચેાગ છે.
દેશવિરત ગુણસ્થાનમાંઃએક દેશવ્રત હૈાવાથી અવિરત ભાવ કઈંક ઘટયો છે તથા અપ્રત્યાખ્યાનાવરણુ કષાય પણ છૂટી ગયા. છે. શેષ અવિરત, પ્રમાદ, કષાય અને યાગ મધનાં કારણ છે.
છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનમાં—મહાવ્રતી હેાવાથી અવિરતભાવ બિલકુલ છૂટી ગયા છે, તથા પ્રત્યાખ્યાનાવરણુ કષાય પશુ રહ્યા નથી. બાકીના પ્રમાદ, કષાય અને ચેાગ રહ્યા છે.
અપ્રમત ગુણસ્થાનમાંઃ-પ્રમાદભાવ રહ્યો નથી. માત્રકષાય અને ચેગ છે. અપૂર્વ કરણમાં પણુ કષાય અને ચેાગ છે પરતુ અતિ મંદ છે.