________________
તૃતીયાંશ વીત્યા પછી બીજીવાર ફરી બે તૃતીયાંશ વીત્યા પછી ત્રીજીવાર એવી રીતે બે તૃતીયાંશ કાળ પછી આઠ વાર એવો અવસર આવે છે. જે એટલામાં પણ ન બંધાય તે મરતા પહેલાં તે ઘણું કરીને આયુષ્ય કર્મ બંધાય છે. મેક્ષે જનાર તે ન જ બાંધે, મધ્યમ લેસ્યાના પરિણામેથી આયુ બંધાય છે. એવાં પરિણામ એ આયુબંધના કાલમાં ન થાય તો આયુકર્મ બંધાતું નથી. એક વખત બંધાયા પછી બીજીવાર ફરી બંધ કાળ આવે ત્યારે પહેલાં બાંધેલી આયુની સ્થિતિ ઓછી કે અધિક થઈ શકે છે. જેમ કે માનવનું ૮૧ વર્ષનું આયુષ્ય હોય તે નીચે પ્રમાણે આઠ વાર આયુબંધને કાળ આવે, (૧) ૫૪ વર્ષ વીત્યા પછી ૨૭ વર્ષ શેષ રહે ત્યારે (૨) ૭ર
૯
છે (૩) ૭૮ ઇ . ૩ છે છે (૪) ૮૦ + + + ૨ = = (૫) ૮૦ વર્ષ અને આઠ માસ વીત્યા પછ૪ માસ, (૬) ૮૦ ૫ ૧૦ ૨૦ દિન વીત્યા પછી ૪૦ દિન શેષ રહે (૭) ૮૦, ૧૧ ,૧૬, ૧૬ કલાક વીત્યા પછી ૧૩ દિન
૮ કલાક શેષ રહે ત્યારે (૮) ૮૦ બ ૧૧ ૨૫, ૧૪, , , કદિન
- ૧૦ કલાક શેષ રહે ત્યારે સંવર અને નિરા તા.. આત્માને અશુદ્ધ થવાનાં કારણ આસવ અને બંધ છે, એ કહેવાઈ ચૂકયું છે. જો કે કર્મ પિતાની સ્થિતિની અંદર ફળ દઈને કે દીધા વગર ખરી જાય છે તથાપિ અજ્ઞાની મિથ્યાદષ્ટિજીવ કદી પણ રાગદ્વેષ માહ વગર રહેતા નથી તેથી દરેક સમયે કર્મોને બંધ કરતા જ રહે છે. અજ્ઞાનીને કર્મની નિર્જરા હાથીના સ્નાનની માફક હેય.છે. જેમ હાથી એકવાર તે સૂંઢથી પિતાનીઉમર પાણી નાખે છે, પછી ધૂળ નાખે છે તેમ અજ્ઞાનીને એક તરફ તે કર્મ ખરે છે બીજી